________________
પી ઠિકા
યોગ શબ્દથી રીતિ-વિધિ માર્ગ કે સંપ્રદાયનાં સૂચન થાય છે. ગને સાધારણ અર્થ પાનાંજ દર્શિત ગમાર્ગ છે. આ એગમાર્ગ અને હઠયોગ એ બને ભિન્ન ભિન્ન છે. યોગમાર્ગ જ્યારે આત્મપ્રાપ્તિ કે આત્માનંદ મેળવવાને ધ્યેય હોય છે ત્યારે હઠયોગમાં તે દેહની પુષ્ટિ અને દેહ તુષ્ટિરૂપી બેય ધારવામાં આવે છે. પહેલામાં જ્યારે આત્માને ઓળખી જન્મ મૃત્યુની પરંપરામાંથી છૂટવાની ઇચ્છા અર્થ આરૂરથીત્વ છે; જ્યારે બીજામાં આ દેહમાં વસી અજર અને અમર થવાની તીવ્ર ઈચ્છા ભરી છે, દેહ તે જન્મેલે હેઈને નાશવંત તે છે પરંતુ હઠયોગીનાં પરાક્રમ તે નાશકાળને બહુ લાંબે સુધી હઠાવે છે. ચાંગદેવ તેવા સિદ્ધ પુરુષ હતા; તેને માટે એવું કહેવાય છે કે તેણે પિતાને દેહ આવી સિદ્ધિથી અગીઆરસે વર્ષ સુધી ટકાવ્યો હતે; અને જ્યારે સારુ નિવૃત્તિનાથની અનુજામુન્નાઈએ પ્રભુના અવતારરૂપ જ્ઞાનદેવની પ્રેરણાથી તેને આત્મજ્ઞાન આપ્યું ત્યારે તે સિદ્ધ પુરુષને સિદ્ધિ તરફ અભાવ આવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com