________________
[ ૧૮ ]
ખરે શુરવીર કેશુ? મનુષ્ય મનુષ્યને હરાવે અર્થાત એક મનુષ્ય બીજા ઉપર પિતાના શાયથી જીત મેળવે તે ભલે શૂરવીર ગણાય, પરંતુ ખરે શૂરવીર તો એજ છે કે, પ્રાણી માત્રના શત્રુઓ જે છે તેને વશ કરે. જેણે કામ, ક્રોધ, લેભ, મેહ, મદ અને મને સૂર એવા છ–શત્રુઓને જીતી લીધા છે તે પુરૂષ, ઈશ્વરની એવી ભક્તિ કરે છે કે જે દ્વારા તેને માટે ભગવાનમાં પરમ પ્રેમ ઉખન્ન થાય છે.
–મહાભારત કુટુંબ મેળે. અમારો પુત્ર, અમારી દારા, અમારો પતિ આદિ સગપણના નાતામાં લેકે રાચે છે. વળી તેમાંથી કોઈ સગાંવહાલાનું મૃત્યુ થતાં ન્હાનાં બાળકવત્ રેવા અને કુટવા મંડી જાય છે. એ અનુભવ તો આ સંસારમાં સાધારણ છે; છતાં દેવર્ષિ નારદનાં વચને જેણે હૃદયમાં ગેખી રાખ્યા છે તેને આ કુટુંબનાં સુખ દુઃખ બાધતાં નથી. તે વચને આ રહ્યાં –
જે રીતે પાણીના પ્રવાહના વેગમાં એક સ્થાનની રેતી કણ કણ થઈને વહી જાય છે અને દૂર દૂર આવેલી
અત્યાર સુધી અલગ અને અપરિચિત રેતીનાં કણે સાથે-જ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com