________________
[ ૧૮ ] માંથી હર્ષોલ્ગાર નીકળે છે કે, હા....આ...શ એક વધુ જીવને શિવ બનાવવાનું સુભાગ્ય મને પ્રાપ્ત થયું.
આ પૃથ્વી ઉપરનું અમૃત, જે આ જીવને શિવ બનાવીને અમરત્વ અધ્યું.
aઝ સદૂગુરૂદત
તુલસીદાસજી લિખિત વિવેકમાળા
આત્માને અધિકારી કેણુ? જે મનુષ્ય શાન્ત, દાન્ત, ઉપસ્ત, તિતિક્ષુ અને સમાહિત થાય છે તેજ મનુષ્ય આત્મામાં આત્માને નિરખે છે અને તેજ બધાને આત્મ રૂપ બની જાય છે–ઉપનિષદુ.
નરકને અધિકારી કેણ? જી સાથે દ્રોહ કરીને જે પોતાના શરીરને પોષે છે, તેવો માણસ તેવા તે શરીરને અને પાપકર્મોથી સંચિત કરેલા ધનને અહિંજ છોડીને, એકલું અટુલે–હા, પણ સાથે વાટ ખર્ચ માટે પાપને પુંજ સાથે લઈને અન્ધકારમય નરકમાં પ્રવેશ કરે છે.
–શ્રીમદ્ભાગવત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com