________________
[ ૨૦ ]
અવરોધ આવે ત્યાં એકઠી થાય છે, તેવી જ રીતે કોળ–સમય –થી ધકેલાયલાં પ્રાણીઓ ઘડીકમાં વિગ અને ઘડીકમાં સંગ ભેગવે છે. કુટુંબ મેળો પણ આજ હોય, તેના વિગ સંગની પરવા શાણે મનુષ્ય કદિ નથી કરતો.
–દેવર્ષિ નારદ. મેક્ષ પ્રાપ્તિનાં સાધને કયાં? સરલતા, કર્તવ્ય પરાયણતા, પ્રસન્નતા અને જિતેન્દ્રિયતા તથા વૃદ્ધ પુરૂષોની સેવા એ સાધનોથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
–ભક્ત પ્રહલાદ. નિર્ભય કેણુ?
જે મનુષ્યથી પ્રાણી માત્ર નિડર રહેતાં હોય; વળી જે પોતે બધાં પ્રાણીઓથી નિડર રહે છે–(આવું તો ત્યારે જ બને કે પિતાનું તે મનુષ્યનું જીવન સર્જાશે નિર્દોષજ હોય) તે મનુષ્ય મેહથી છુટ છે અને તે સર્વથા સર્વદા અને સર્વત્ર નિર્ભય જ છે.
ભગવાન વ્યાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com