SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુ લાકમાં પ્રવેશી અંતરના પટ ભેદીને દષ્ટિ દેવીનું દશ્ય બની આવા અનેખા અભિનય દર્શાવે છે. હે વાચક ! હવે તે ભાઈ જાગૃત થા અને સરભનાં સુવાસ લઈ લે, બાપુ ! સાવધ થા, ફરી આ મેકે નહિ આવે છે. આ તે આત્મજ્ઞાન, દેવીની આત્મપૂજા કરે છે તે સમયે જ આવું આવું અનુભવાય છે. આ સુવાસ ન હોય, સ્વર્ગમાંથી પારિજાતક શ્રીકૃષ્ણ આણું રૂકિમણીને આંગણે રેપ્યું હતું તે દેવી વૃક્ષનાં પુષ્પ સુદ્ધાની અને તે પુષ્પ આવી સિરભ નથી આપતાં હો. આ દેવી–ના, ભાઈ-ના, દેવી નહિ કહીએ! આ તે આત્મિક પૂ. આત્મા આત્માનાં પૂજન કરે ત્યાં આજ વિધિ હોય. આગંતુક તો આત્મજ્ઞાન દેવીની પૂજા સંકેલતા જણાય છે. આ પૂજામાં પૂજારી અને પુજ્ય માત્ર સામસામા મીટ માંડી સ્વૈભિત છે; છતાં આ દશ્ય, આ વનિ, આ સુવાસ આદિ સર્વે થતાં જાય છે, સમજાય છે, અનુભવાય છે, અનુભવ સિદ્ધ વાત ખોટી ન હોય. તને ખરી કરવી એ તો વ્યક્તિગત વસ્તુ છે. તેવાં રત્નને પાંચીકે ગણી ફેંકી દેનાર તેમ કરવા મુખત્યારી ધરાવે છે. મુખત્યાર થવું ઘણુને ગમે છે તેથી જ હજારે નવર્સે નવાણું આપ અખત્યારી અજમાવી મુખત્યાર બની આવા રત્ન ધુળમાં રોળી નાખે છે. રેળીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034734
Book TitleAlaukik Amrut tatha Karmyog ane Aarya Sanskritinu Prachin Xray Aperates athva Vigyanna Be Bhinna Rup
Original Sutra AuthorN/A
AuthorMulji Ranchod Vaid
PublisherMulji Ranchod Vaid
Publication Year1937
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy