SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫] રેમ ચેતન અપી રહ્યો છે. ચેતનની સાથે સાથે તે સ્પર્શ અતિ ગમત બને છે. હે વાચક! સાવધાન. તું શું સાંભળે છે? આ રણકાર કે કર્ણપ્રિય છે? તે વ્યક્ત અને સ્પષ્ટ તે છે, છતાં તેમાં નથી કરતા કે નથી કટુતા, તે ધ્વનિ આનંદદાયક હાઈ આ આખા જીવનમાં તેં તે રણકાર કદિ સાંભળે નથી. પૃથ્વી પરના સંસ્કારી અને સુનિયમિત સંગીત કરતાં તે અનેરું છે. તેમાં સંભાળતા ઠેકી લેવાના તાલ, યુક્ત યતિ, આહ, અવરેહમુચ્છના સવે સ્પષ્ટ સમજાય તેવાં છે, અરે ભાઈ! જોયું. જોયું, તે ધ્વનિ, સ્વ અભિનય કરે છે–અભિનય કરતો ભાસે છે, અભિનય, કહી કે એવી અભિનય ગુણિકા ન કરી શકે; સ્વર્ગની અસરાઓથી તે નજ થાય, રંભા અને ઉર્વશી આ અભિનય નિરખી તે અદશ્ય વસ્તુના અભિનયને હાથ જેડી પ્રણામ કરતાં કરતાં દંડવત્ બની લાંબી થાય છે. લાંબી થઈ સુતા સુતાં પણ આંખે તે ઉઘાડી રાખે છે. તે ચર્મ ચક્ષુ તે છે બંધ છતાં તેને તે અને અભિનય પ્રત્યક્ષ વ્યક્ત થાય છે. હે વાચક! તને તે દેખાય છેને? મૂર્ખ! તારી આ કેડા સરખી આંખ બંધ કર, તેજ તે અભિનય નિરખશે. ધ્વનિ તે કર્ણની તૃપ્તિ કરે પરંતુ આત્માગાનનો ધ્વનિ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034734
Book TitleAlaukik Amrut tatha Karmyog ane Aarya Sanskritinu Prachin Xray Aperates athva Vigyanna Be Bhinna Rup
Original Sutra AuthorN/A
AuthorMulji Ranchod Vaid
PublisherMulji Ranchod Vaid
Publication Year1937
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy