________________
[ ૧૮ ] ત્યાં શૂન્યકાર વ્યાપી રહ્યો; ક્ષણેક અંધકાર પણ છાઈ રહ્યો, લેખક અને વાચક સ્તબ્ધ થયા. કાનમાં શૂન્યકાર, આંખે અંધકાર, જીભ તે તાળવે ચૂંટી ગઈ, પગ થંભીને થાંભલા થયા, હાથ પક્ષઘાતથી ઘવાણ. નાક પિતાને શ્વાસોચ્છવાસ લેવાને ધર્મ ભૂલી ગયું. કહો કે બંનેના સર્વ અંગે, પાંચે કમેન્દ્રિય અને પાચે જ્ઞાનેન્દ્રિયે, જડવત્ બની ગયા. આ સ્થિતિ ક્ષણ અધિક્ષણ રહી હશે એવામાં તે –
આગંતુક અને દેવીની આંખે એક થઈ ગઈ. બંનેના મુખ હરખાયાં, આકર્ષાયાં, આકર્ષાઈ આર્ષોઈ એક થઈ ગયાં. તે એક થતાં અને પ્રકાશ થયે, પ્રકાશ વધતો ગયે, લેખક અને વાચકની આંખોથી તે ન સહેવાય. લેખક તે આત્મબળ સાધી જેમ તેમ આંખ ઉઘાડી રાખી શકે, પરંતુ વાચક સહેજ ધુળે, તેને હાથેથી ટેકવી ખડે રાખે. પડખામાં ચુંટી દઈ તેને સાવધાન કર્યો. પ્રકાશને અંબાર વધતે ગયો. વધતો જાય છે. ઝાકમળ જ્યોતિ જાગી. અજવાળા અનોખા છે. પ્રકાશ આંખ જીરવી શકતી નથી. આવે અતિશય પ્રકાશ છતાં વાતાવરણમાં જરા જેટલી પણ ઉષ્ણતા નથી. આવું તે વાતાવરણ છે સુખ સ્પશી.
અરે! અરે !! અરે !!! આ શું ? વાતાવરણ સુખસ્પશી તો કહી દીધું, પરંતુ તેવા સ્પર્શ રગેરગ અને મે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com