________________
[ ૧૩ ].
પુનઃ શિવ બની જઈશ.” ઠીક, એ પણ ઠીક જ થયું કે તે તેવી પ્રતિજ્ઞા સ્વીકારી અને લીધી; તે આત્મજ્ઞાન દેવીની પૂજાવિધિ તને દેખાડું છું.
ન આગંતુક, આત્મજ્ઞાન દેવીની સન્મુખ ઉભે છે. તેના ચક્ષુ અને દેવીનાં નેત્ર એક થયાં. મુખથી કાંઈક મનમાં તે લવે છે, તેનાં હેઠ બીડાયાં. ભવાં ઉંડા વિચારની સાક્ષી પૂરે છે. હવે તેની આંખ સજળ થઈ. આંખ ભીની છતાં તે હાથ. ઉપાડી લુતો નથી. તે કાંઈક ઉંડા વિચારમાં મગ્ન છે. હવે જોયું તેણે નિશ્વાસ લીધો. તેની મુખચર્યા વ્યક્ત કરે છે કે તેના હૃદયને ભાર હળવો થયે. આ મુખભાવ હવે પલટાણે. હવે તો ચેખું જણાય છે કે તે બોલતો નથી, તેનું મુખ ઉઘડયું નથી છતાં જે તને અને મને સમજાય છે કે તે અંતગત શું કહે છે કે... હા...આ...આ...સ...બહુ ભટળે, બહુ ભટક્યો દૂર દૂર ભાગે છે, જ્યારે આત્મકૃપા થઈ ત્યારે આત્મા પ્રસન્ન થયા. આત્માની પ્રસન્નતા પ્રાપ્ત થતાં એક પછી એક મૂળ સ્થાને પહોંચવાના માર્ગે મળતા ગયા. ને અંત:સ્ફરણને લીધે હું અહીં આત્મજ્ઞાન મંદિર સુધી આવી પહોંચે.
હે વાચક! સાવધાન! ખરાખરીને આ મેકે છે તે શું કરે છે તે બરાબર નિરખ. શું કહે છે તે બરાબર સાંભળ. સાવધાન ! સાવધાન !! સાવધાન !!! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com