SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સજ્જનેને સાથ ધળે છે અને સંવાદને પરિણામે મનન ક્ષેત્રને માગે આ મુમુક્ષુ ચઢે છે. આ મનન ક્ષેત્રમાં તે પિતાનાં કલ્પના અને વિદાય આપી દે છે. કારણ કે હવે આ ખ્યાલી અવની તેને નથી પરવા કે નથી આવશ્યક્તા. આ મનન ક્ષેત્રમાં કેટલોક કાળ સ્થિર થવાથી તેને એકાગ્રતા પ્રદેશને પંથ પ્રાપ્ત થાય છે. આ એકાગ્રતા પ્રદેશને તે હૈયે રાખી ધીરજનો સાથે સાધી બેસે છે. તેની પાત્રતાચોગ્યતાના પ્રમાણમાં આ કાળ યુકે કે લાબો રાખવો પડે છે. એકાગ્રતા અનુકુલ થતાં તે તેને જ્ઞાનની દિશા દર્શાવે છે. આ જ્ઞાન દિશામાં કેટલેક કાળ વિચરતાં વિચરતાં તે આત્મજ્ઞાન મંદિરની વાટે ચઢી જાય છે. “આત્મજ્ઞાન ” એ સ્વરૂપ મંદિરને રસ્તો દેખાડનારી આ પ્રદેશની અધિષ્ઠાતા દેવી છે. આ માગે તે જીજ્ઞાસુ આગળ ને આગળ ધપે જાય છે, ત્યારે અધે રસ્તે તેને “વિજ્ઞાન દેરી” સાંપડે છે. આ વિજ્ઞાન દેરીમાં એક પૂજારી રહે છે. કેટલાક તેને પંડિત સંજ્ઞા આપે છે. ઈંગ્રેજીમાં તેને Oriental Professor ઉપાધી લગાડે છે. એ પ્રેફેસરે તે મોટા મોટા પગાર પામે તેજ વિજ્ઞાનમાં સાથ પૂરે અને પૂરાવે. આપણું ઉગમણના વિજ્ઞાન ક્ષેત્રમાં તે જીજ્ઞાસુએ ખીસ્સામાં જીજ્ઞાસા રૂપી દ્રવ્ય રાખ્યું હોય તે પૂરતું ગણાય. જીજ્ઞાસુ આ વિજ્ઞાન ક્ષેત્રની વિજ્ઞાન મહાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034734
Book TitleAlaukik Amrut tatha Karmyog ane Aarya Sanskritinu Prachin Xray Aperates athva Vigyanna Be Bhinna Rup
Original Sutra AuthorN/A
AuthorMulji Ranchod Vaid
PublisherMulji Ranchod Vaid
Publication Year1937
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy