________________
[ ૮ ] રામાયણને અનુકમ, રામાયણને આધ્યાત્મિક વિભાગ પ્રશ્ન અને તેને ઉકેલ, બાળકો અને સ્ત્રીઓને યુક્ત પ્રત્યુત્તર આપવાની આવશ્યક્તા; પ્રભુ ભજનથી વિમુખ મનુષ્યની સ્થિતિ પ્રભુ પ્રેમાથે અંગ જેનાં પ્રવૃત્ત નથી તેને પ્રાપ્ત થયેલી ઉપમા, રામકથાને માર્મિક વિભાગ. આદિ વિવરણ થઈ ગયા. હવે રામકથાનું સાધન રૂપ સમજીએ.
રામાયણ રામકથા માર્મિક વિભાગના અંતિમ ભાગમાં અમૃત એ કલ્પના જન્ય વસ્તુ છે એમ કેઈ કહે તો તે “કપીત અમૃત સંજ્ઞાથી સુદ્ધાં તે અમૃત પાન જન્ય અમરત્વ પામવાને માર્ગ મનુષ્યને મળી જાય છે અને પરિણામે તેવો મનુષ્ય અમર થાય છે. તે પણ સમજાવ્યું. કલ્પના અશ્વ ઉપર સવાર થઈ જીજ્ઞાસુ વિચારણાના પ્રદેશમાં જાય છે. પરંતુ વિચારણાના પ્રદેશમાં તે ત્યારેજ જાય, કે જ્યારે પ્રારંભથી જ તેણે પોતાના આ કપનાના અશ્વને યુક્ત દિશામાં હાંક હય, જીજ્ઞાસુને તો યુક્ત દિશામાં પ્રેરનાર તે પ્રભુ છે અને તે પ્રભુ કૃપા શુદ્ધ ભાવનાથી આપોઆપ પ્રાપ્ત થાય છે. . હવે વિચારણું ક્ષેત્રમાં પહોંચ્યા પછી જે તે સાચે માગે લાડાને હાકે રાખે તે મંત્રણા આવે છે. આ પ્રદેશમાં તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com