________________
[ ૭ ] હવે આપણે મૂળ રામ ચરિત્રમાં આ સ્વર્ગનાં જેવાંજ સુખ આપનારી રામકથા તરફ વળશું તે જ્ઞાન દિશામાં પ્રગતિની સાથોસાથ ભક્તિથી પ્રભુ કૃપા પ્રાપ્ત થશે અને તે બંનેનાં મિલનથી આત્મજ્ઞાન તો કરામલકવત્ મુઠીમાંજ નિરખશું. રામ કથા આ પ્રમાણે સન્ત સભા અને સાથે સાથે સ્વર્ગ સમાન ઠરે છે તે આપણે તુલસીદાસની ઉક્તિમાં અહિં ઉતારશું.
રામ તથા સુરધેનુમ......વળી તે સન્ત વિમા તથા સુઢોસમ વન સુનૈ રસ નાની છે. આ રામ કથા સન સભા અને સ્વર્ગ જેવી છે એવું કેઈએ સાંભળ્યું નથી. તે જાણે તો કયાંથી? છતાં ખરી રીતે સર્વે પ્રભુકથા એવીજ છે.
અહીં સત્ત, સાધુ, સત્સંગ, અથવા સાધુસમાગમ, સન્ત, સભા, સ્વર્ગ અને તેવાં સવિસ્તર વર્ણન, અમૃત, અમૃતનું રૂપ, અમરત્વ, અમૃત પ્રાપ્તિ કરવાની રીતિ એ અમૃતનાં સામ્ય એ બધાની યથાર્થ સમજુતી અને ઉકેલની સમાપ્તિ થાય છે. ઉપરોક્ત સર્વે લાભ પ્રભુકથામૃતના નિયમીત પાન કરવાથી મળે છે.
એવું કલ્યાણકારી પ્રકરણ અહીં સમેટી પૂર્ણ કરશું.
આ રામ વસ્તુ શું છે? સાધુ સન્ત તથા સન્ત સમાગમ વળી પાર્વતી દષ્ટિએ રામ અને રામકથા મહિમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com