________________
[ પ ] રેજ રજ પાન કરવાથી આત્મજ્ઞાન રૂપી અમૃત પચાવવા યુક્ત અર્થાત આત્મજ્ઞાન રૂપી અમૃત પચાવવા યુક્ત અર્થાત આત્મજ્ઞાન યથાર્થ ઉગી સ્વરૂપ સ્થાને પહોંચી તે જ્ઞાન, અમૃતાદિ સર્વસ્વ જેનું છે તેના ચરણમાં એ ધરી દીધું એટલે આપણે અમર બન્યા.
અમૃતનું અસ્તિત્વ આ રીતે પ્રતિપાદન થાય છે. કેટલાક તે અમૃતને કલ્પિત માને છે, તે અમે કહેશું કે, તેઓ પણ સાચા છે. તે ઉક્તિનું સુદ્ધાં પ્રતિપાદન કરવાનું અમે સ્વીકારી લઈએ છીએ.
અમૃતને કલ્પિત ઠરાવનારે આપણને અમૃત પ્રાપ્ત કરવાને માર્ગ દેખાડી દીધો. કલ્પનાથી શરૂ કરેલા માર્ગે કલ્પના રૂપી ઘેડા ઉપર બેસી આગળ ચાલતાં વિચારણને ધોરી માર્ગ મળી ગયું. ત્યાંથી ચઢ્યા મંત્રણ પંથે. મંત્રણામાંથી મનન કરવાની વાટ મળી ગઈ જેણે મનને એકાગ્રતા આણી આપી. આ એકાગ્રતાથી આત્મજ્ઞાનનું સાન્નિધ્ય પ્રાપ્ત થયું. હવે અહિં સતત્ ફરવાથી–નિત્યાભ્યાસથી આત્મજ્ઞાન મંદિરમાં પ્રવેશવાને અધિકાર પામ્યા. તે આત્મજ્ઞાન રૂપી પ્રતિમાના નિત્ય પૂજનથી જે ફળ મળ્યું તે સ્વરૂપ પ્રાપ્તિ છે.
ત્યારે તે વાચક! “અમૃત કલ્પિત છે” એ ઉક્તિથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com