________________
[ 8 ] યદ્યપિ આ (પૂર્વ ગ્લૅકમાં કહેલાં ચોખા આદિ સાત અને) સ્વરૂપમાંથી ઈશ્વરે રચેલા છે. તથાપિ જીવ. જ્ઞાન - વડે તેમને અન્નરૂપે બનાવે છે તેથી તે જીવ કૃત કહેવાય છે.)
અન્ન પ્રકરણ શાસ્ત્રોએ અનેક રીતે વર્ણવ્યું છે, છતાં આ ચાર શ્લોકમાં એક સમયે શ્રી મછંકરાચાર્યપદ ધારી, વિદ્યારણ્ય સ્વામી પિતાના પંચદશી નામક ગ્રંથમાં આ રીતે તે અન્ન પ્રકરણને નિષ્પષ્ટ જનતાને આપે છે.
વિદ્યારણ્ય સ્વામીએ સાત અન્નના પ્રકાર (જે મૂળમાં સપ્તાન્ન બ્રાહ્મણ નામક વેદાંત વિભાગમાં છે તે) અહીં સમજાવ્યો છે. આ સાતે અન્ન જીવકૃત હેઈ, તેથી તો સ્કૂલ દેહનું પોષણ થાય. સ્થલ દેહ મટ્ય હેઈ, તેવી અનિત્ય વસ્તુને પિષનારા અન્નથી અમરતા ન પમાય.
ત્યારે અમૃતને શોધવું કયાં? જ્ઞાન એ અન્નને પ્રકાર છે. હવે એક રીતે આપણને અમૃતની ભાળ મળશે. અમૃતની મુખ્યા કહે કે એકની એક લક્ષણ છે, તેના પાન કરનારને અમરત્વ આપવાની. રૂઢ ભાષામાં કહેશું કે અમર કરે તે વસ્તુ અમૃત. આપણે કહી ગયા કે જ્ઞાન આ અમૃ‘તનું એક અંગ છે. અને આત્મજ્ઞાન એજ અમૃત તે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તે ખરું, પરંતુ તેને પચાવવા જઠર તેવી
પ્રબળ બનાવવી જોઈએ. એવી જઠર બનાવવા જ્ઞાનામૃતનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com