________________
[
૩ ]
सप्तानं ब्राह्मणे द्रुतं जीव सृष्टं प्रपंचतिम् ।
अन्नानि सप्तज्ञानेन कर्मणा जनयत्पिता ।। સપ્તાત્ર બ્રાહ્મણમાં જીવે સજેલું દૈત વિસ્તારથી વર્ણવેલું છે. પિતાએ એટલે જીવે, જ્ઞાન કરીને અને કર્મની સહાયથી સાત અને ઉત્પન્ન કર્યા છે, તેનું પ્રયોજન.
मान्नमेकं, देवान्ने द्वे, पश्वान्नं चतुर्थकम् ।
अन्यत्त्रिय मात्मार्थमन्नानां विनिर्योजनम् ।। એક છે મનુષ્યનું અન્ન. બે છે દેવના અન્ન. ચોથું છે પશુનું અન્ન અને બાકી જે ત્રણ અન્ન તે પોતાને માટે રાખ્યા. હવે તે સાત અન્ન કયા?
वीहादिकं दर्श पूर्ण मासौ क्षीरं तथा मनः ।
वाक्प्राणाश्चेति सप्त त्वमन्नातामवगम्यताम् ।। તંદુલ એટલે ચેખા વિગેરે, અમાવાસ્યા અને પુર્ણિમા, દૂધ, મન, વાણું અને પ્રાણ. આ સાતને અન્ન જાણવા.
આ સાતે અન્ન જગતમાં અંતર્ગત હેવાથી તે જીવે ઉપજાવ્યા એમ કહેવાય નહિ એવી આશંકા કે જરૂર કરશે એમ ધારી તેની પૂતી નીચેના લેકથી કરવામાં આવેલ છે.
ईशेन यद्यपेतानि निर्मितानि स्वरूपतः ।
तथापि ज्ञान कर्माभ्यां जिवोऽत्कार्षांतदन्नताम् ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com