________________
[ 2 ]
અર્થાત્ આ અમરતાથી તેઓ સ્વર્ગમાં સદાને માટે રહી શકતા નથી. તેની ગાંઠે બાંધી આણેલે પુણ્ય સંચય પૂરે થતાં તેમને ફરી પાછો જન્મ લઈ મૃત્યુ લેકમાં આવવું પડે છે. ગીતાજી આ વાતને પુષ્ટિ આપે છે.
क्षीणे पुण्ये मर्त्यलोकं विशंति ॥ સદા અમૃતનું પાન કરવાથી દેવ અમર બન્યા છે એ વાત અમે કહેતાં તે કહી નાંખી છતાં અમે હવે કહેલું કે, તેવી અમરતા પ્રાપ્ત સર્વ પ્રાણી છે તે મનુષ્ય તે તે અમરતાને પ્રથમાધિકારી છે.
અમૃતનું પાન કરનારે અમર બને છે તે અમે સ્વીકારશું, સર્વ કેઈ સ્વીકારેજ; પરંતુ તે અમૃત એટલે જ આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે જે સદા તત્પર અને પ્રવૃત છે તે તો સદા અમૃતનાજ પાન કરે છે.
ખાદ્ય પદાર્થ આદિ જે ચાર અન્ન-ખાદ્ય, પેય, ચેષ્ય અને લેહાન્તે સ્થલ દેહના પિષક છે, જ્યારે દેવના બે અન અમાવાસ્યા અને પુર્ણિમા છે ત્યારે ત્રણ અન્ન જીવ આત્મા માટે કર્યા છે. શાસ્ત્રમાં તે મત્સ્ય મનુષ્ય માટે એકજ અને ઠરાવ્યું છે, તે એક અન્નના ઉપરોક્ત ચાર પ્રકાર તેના ખાવાની રીતિને અનુસરતા કરાવ્યા છે. જગત સકળમાં શાસ્ત્રોએ અને વેદે સ્વીકારેલા સાત અન્ન નીચે પ્રમાણે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com