________________
[ ૬૫ ] વિદ્યાના આવરદાના આશાર્વતા કુંપળાના મને ન થાય છે. હવે જ ટાઢક વળે છે અને વળી આશા ઉત્પન્ન થાય છે કે આ ચારણે વિદ્યાને જગત અસ્ત અને નાશ જોઈ રહી છે તેને આવા પ્રેમચંદે જીવતી રાખશે એટલું જ નહિ, પરંતુ તેને રૂછ અને પુષ્ટ બનાવશે. ધન્ય છે યુવક પ્રેમચંદને !
દાદુભા દરબાર: કામદાર! લાવે તે ચીજે. શાસ્ત્રીજી! આપને હાથે આ વસ્તુ મારે ગઢવીને આપવી એમ કહી એક સોનાનું બાંહેનું કડું કેવળરામના હાથમાં દરબાર મૂકયું..'
કેવળરામે તે મણિચંદ શેઠના હાથમાં આપ્યું અને સૂચન કર્યું કે આપ શેઠ તે ગઢવીને નવાજે તે ઠીક.
મણિચંદ શેઠ ઊભા થઈ, ગઢવી માણસુરને તે કહું અર્પતા તેના વખાણ કર્યા, ત્યારે કામદારે આપેલી Morroco leather bound શોપનહારને છ ગ્રંથોને સેટ કેવળરામ શાસ્ત્રીના હાથમાં મૂકો. જે તેણે આજની સભાના નાયક પ્રેમચંદ ભાઈને સમર્પો.
હવે મણિચંદ શેઠે ખીસામાંથી એક કાગળની ડાબલી આપી અને મખમલને સુશોભીત કેસ આપે. કાગળની ડાબલીમાંથી સોનાને એક ચાંદ કાઢી પ્રેમચંદે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com