________________
ગઢવીને ઉભા થવાનું સૂચન કરી, તેની છાતીએ લટકાળે. તે ચાંદમાં માણસુર ગઢવીનું નામ તથા કવિત્વના યુક્ત વખાણ હતાં. કેસ તે તેને હાથોહાથ સુપ્રત કરી દીધે.
માણસુરઃ ભલે બાપુને ભલે ! દાદુભા દરબારનું રાજ અવિચળ તપે, ધન્ય મારા પ્રેમચંદ શેઠને કે જેઓ આવી ભરસભામાં સભાજનેની મેરુંના અધિકાર પામી અમારા જેવી જ સોગાદે મેળવે છે. શાસ્ત્રીજી ! આપે જે ઉદ્દગાર કાઢ્યા કે આજને હર્ષ આ કેવળરામ શાસ્ત્રીને થાય છે તેના જે અન્ય કેઈને ન થતું હોય એ કથનને હું સ્વીકારતા નથી. આપને થયેલ હર્ષ ગમે તે ઉત્કૃષ્ટ હેય, પરંતુ તેમાં આવા ચાંદ અને આ કડાના મિશ્રણ કયાં?
દાદુભા: અંતે ચારણ તે ચારણ હે! કયાં શાસ્ત્રીજીના હદયની પ્રસન્નતા અને કયાં તારાં આ ધાતુના રમકડાં ! માળા શાસ્ત્રીજીને છેડી ગઢવી તે શું લાભ કાલ્યો.
માણસુર: ભલે બાપુને ભલે ! એ તે અન્નદાતા ! આવી અટકચાળી ન કરીએ તો અમે ગઢવી શાના? સર્વે જન સુખીને ભવંતુ. –
૯૬=– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com