________________
[ ૧૪ ] તેના કથનમાં સત્ય છે તે વાતનો સ્વીકાર કરવા છતાં હું કહીશ કે શાસ્ત્રીજીના ટેકા માત્ર બાણુરૂપ જ નહીં, પરંતુ અસ્થાને છે. જેવું આધુનીક કેળવણમાં દૂષણ શાસ્ત્રીજી જુવે છે તેવું દૂષણ તે પ્રત્યેક પ્રવૃતિમાં હોય જ. મોટા અને માનવંતા પરોણાને જમાડવાના થાળ પીરસાય છે ત્યારે મિષ્ટાન્નની સાથે ખારે તીખો પદાર્થ પીરસવામાં આવે છે, તેવી જ રીતે પ્રત્યેક પ્રવૃત્તિમાં દોષ તે રહેવાના જ, તેનું પ્રમાણ અ૫ હોય ત્યાં સુધી કોઈને કંઈ કહેવાનું રહેતું નથી.
ધન્ય છે પ્રેમચંદભાઈને કે જેને શાસ્ત્રીજી સન્મુખ ઉભા રાખી હું નિશ્ચિતભાવે કહી શકું છું કે શાસ્ત્રીજી જુઓ, આધુનીક કેળવણીના આદર્શરૂપ આ પ્રેમચંદભાઇને ! તેને માટે ધાર તે શાસ્ત્રીએ હમણું જ કાલ્યા. તે વધુ બેલ વાપણું મારે માટે હોય જ નહી. માત્ર માણસુર ગઢવીને મારા જેવો બ્રહ્માનિ પ્રાપ્ત અનાયાસે નમન કરે છે.
માણસુર: ભલે, બાપુને ભલે! મણિશંકર બાપાને મારા નમન હા! શાસ્ત્રીજી કેવળરામને તે મારા સાષ્ટાંગનમસ્કાર જ શોભે. પ્રેમચંદ બાપલીઆ! આવ, આવ. ભેટ, બાપુ ભેટ મને! તમ જેવા યુવકોમાં તે અમારી ચારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com