________________
Tી
[ ૬૩ ] નીઓ અને શેાધકે પારમાર્થિક દિશા તરફ પ્રમાદી રહે છે ત્યાં સુધી તે મારૂં આ કથન માત્ર સ્થાને નહીં પણ આવશ્યક છે.
પ્રાચીન સંસ્કૃતિ એટલે પરા દિશામાં પ્રગતિ. પ્રાચીન સંસ્કૃતિ એટલે મૂળ સ્થાને પહોંચાડવાની તત્પરતા. પ્રાચીન સંસ્કૃતિ એટલે સ્વરૂપ સાથે સંધાન કરાવનારી શંખલા. પ્રાચીન સંસ્કૃતિ એટલે ઉન્નત માર્ગ દેખાડનારૂં સાઈનબોર્ડ, તેથી જ આ આપણું પ્રાચીન યંત્ર પરાવિદ્યાનું એક અંગજ ગણાય અને જે રીતે અર્વાચીન યંત્રને ઉપગ થાય છે તે તે સેળસેળ આના અપરાવિદ્યાનું અંગજ ગણાય. કારણકે તેને ઉપયોગ માત્ર સ્થળ દેહને સુદૃઢ બનાવવામાં વાપરવામાં આવે છે. - દાદુભા માસ્તર સાહેબ! આપને હાથે પૂર્ણાહુતિ થાય એવી મારી ઈચ્છા છે.
મણિશંકર બંધુઓ અને બહેનો! આપણું શાસ્ત્રીજીને સાંભળ્યા પછી બલવું એટલે અમૃતપાન કર્યા પછી જેટલામાં મીઠાશ કેવી હશે? તેવા ગુમાન સિવાય વધુ કંઈ ઠરતું નથી. આપણા શાસ્ત્રીજીએ આધુનીક કેળવણી પર તે જે કંઈ શબ્દ કહ્યા છે તેને સ્વીકાર કરું તે શિક્ષક મંડળ તરફથી મને સજા થવા સંભવ રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com