________________
[ 2 ] પ્રેમચંદ ! તમારી જેવા યુવકને પ્રોત્સાહની જરૂર ન જ હાય, છતાં તેના પ્રેત્સાહન મદ્વારા અર્થાત તમારે નિમિત્તે બીજા પ્રાપ્ત કરે, માત્ર તેટલા જ હેતુથી હું આપને આજના આ વિષયને યથાર્થ ચર્ચાવા માટે ધન્યવાદ આપું છું.
હવે વિષયને ધન્યવાદ આપવાનું અર્થાત તેનું તાર... તમ્ય બતાવવાનું કાર્ય હાથ ધરીશ અને તે તે સંક્ષિ
તમાં જ થશે. આ યંત્રની શોધ કરીને પાશ્ચાત્ય વિજ્ઞાનીઓએ જનતા ઉપર ઉપકાર કર્યો છે. તેની શોધ આશીવાદ સમાન કહે કે અમૃત સમાન મનુષ્યનું આયુષ્ય લંબાવનારું સાધન છે. પ્રગતિ દિશાની વાત કરીએ તે અવશ્ય આ યંત્ર પ્રગતિસૂચક માત્ર નહીં પરંતુ ખરેખરી તેમાં પ્રગાત ભરી પડી છે. આટલે ધન્યવાદ તે વિજ્ઞા- નીઓને અને આશીર્વાદ તેની આ શોધને આપ્યા પછી પણ મારે કહેવાનું તો રહ્યું જ કે આ શોધ એટલે અપરા દિશામાં મનુષ્યની પ્રવૃત્તિ અને પ્રગતિ કરાવનારું સબળ સાધન આ મારૂ કથન સાક્ષેપ અર્થાત સરતી છે, અને તે એ કે તેની તે યંત્રની સહાયથી પ્રાપ્ત થતું સ્વાચ્ય અને શરીરની સુદઢતાને ઉપગ જે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં વાપરવામાં આવે તે મારે કંઈ વધુ
એલવાનું રહે નહીં. પરંતુ જે રીતે તે પાશ્ચાત્ય વિજ્ઞાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com