________________
[ 1 ] રવીને કે જેણે આ માણસુર જેવા હીરાને પ્રસવી જનતા. ઉપર ઉપકાર કર્યો છે.
આ પ્રેમચંદ પુત્રને પ્રારંભમાં જ ઉક્ત કવિએ. વધાવી તે લીધા. મારા હૃદયમાં તેણે સ્થાન લીધું છે, તેનું મુખ્ય કારણ એટલું જ કે આધુનીક કેળવણીના દેષ કે કાંટાળા ભાગને પિતાને સ્પર્શ ન થવા દેતાં તેના. પરિમળ અને હિતકર ભાગને એણે પિતાને કરી લીધો છે. સાથે સાથે ઋષિમુનીની પ્રાચીન વિદ્યાને પણ યથાર્થ કેળવી તે અમૃતના પાન તેણે કર્યા છે અને તે વિદ્યાને પોતાની રગેરગમાં પચાવીને ઉતારી દીધી છે. આધુનીકકેળવણી એટલે પ્રભુ તરફના ભાવને અભાવ. આધુનીક કેળવણું એટલે વડીલે અને ગુરૂસ્થાને વિરાજતા અન્ય વૃદ્ધજને તરફ અતડાપણું આધુનીક કેળવણું એટલે માવિત્રેની અવગણના. આધુનીક કેળવણું એટલે જ્યાં સંસ્કૃત શબ્દચ્ચાર થાય કે તુરત જ નાકના નસ્કોરાં ચડાવવા. એવા સર્વ દોષ કે લક્ષણેને આ પ્રેમચંદ પુત્ર પિતાની પાસે આવવા દીધા નથી, તો તેને પશે કઈ રીતે? મારી આ ઉક્તિમાં હું વિષયાંતર કરી રહ્યો છું. તેનું મને પુરેપુરું ભાન હોવા છતા અમ જેવાને આવા મકા કવચિત્ મળતા હોવાથી જનતાને તેથી લાભ જ થશે એ માન્યતાએ એટલું બોલવાને પ્રેર્યો છે. પુરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com