________________
વ
, હાદાઈ
૫
[ ૧૭ ]. વધારે લાભ મને પ્રાપ્ત થયો છે. મારું કથન એ કંઇ ભાટની ભઠ્ઠાઈ નહીં. મારું સ્થાન અને મારા વયનું માન શું છે, તેનું મને પુરેપુરું ભાન છે, અને તેથી મારાથી અમૃત, જેમાં જરા પણ હોય તે ઉચ્ચાર ન થાય, તે પછી તેને વિસ્તાર કઈ રીતે થઈ શકે. જેના હદયમાંથી આ વિષય ચર્ચાવવાની પ્રેરણા થઈ હોય તેને પ્રથમ ધન્યવાદ ઘટે છે. બીજે ધન્યવાદ આપણે આપણુ વિદ્વાન કવિ માણસુર ગઢવીને આપશું. જેની વાણીમાં મધુરતા તે હોય જ, પરંતુ ગઢવી કે કવિ, બારોટ કે ભાટ જરા અટકચાળા તે ખરા. તે ગુણ કહે કે અતિ ગુણે કહો તેને આ માણસુર ગઢવીએ પોતાના ઘરમાં ગરવા દીધું નથી. વિવેકને તે પિતાને આંગણે ખીલે બાંધી રાખે છે એટલે તેને ઉક્તિમાં વિવેકનું જ મિશ્રણ હેવાથી, ગમે તેવા સાધારણ વિષઅને તે અતિ ઉચ્ચ વિષયમાં ફેરવી શકે છે. તેમાં તે આજને આ ગહન વિષય તેને તેણે બરાબર ન્યાય અપાવ્યો છે. પ્રાચીન ઋષિમુની તરફને પક્ષપાત, અને સાથેસાથે આધુનિક આશીર્વાદ રૂપ આ યંત્રના દરેકેદરેક ભાગને અને તેમાં આવશ્યક પ્રત્યેક ક્રિયાના કેમ જાણે તે લાંબા કાળના અભ્યાસી હેાય તે રીતે તે
આ શસ્ત્રપ્રયાગને ચર્ચા છે. ધન્ય છે તેની જનેતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com