SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ [ 0 ] ગઢવી ! આ વિષયને મારા રામરામ હે અને તમ જેવા કવિને ધન્યવાદ. દાદુભા. શાસ્ત્રીજી ! અને માસ્તર સાહેબ મણિશંકરભાઈ ! મારા કુમાર તુલ્ય પ્રેમચંદે આ વિષયને રૂડી રીતે લડાવ્યો તે ખરે. સાથે સાથે શાસ્ત્ર, વયેવૃદ્ધો અને બાળક જેવા ભેળાં ગ્રામ્ય જનેને પણ તે લાભ પુરેપુરો મળે, તદર્થે અતિ સાદી અને સરળ ભાષામાં આ કઠણ અને કપરા વિષય મૃદુ બનાવી દીધે, તે કેવળરામ શાસ્ત્રી કંઈક આપણું વાણીને જનતાને લાભ આપશે. માણસુર: ઘણું ખમ્મા મારા શાસ્ત્રી બાપાને ભલે દાદુભા દરબારને ભલે ! ધન્ય છે પ્રેમચંદભાઈને! કે જેણે આપણું પ્રાચીન વિદ્યાને યુક્ત સ્થાને સ્થાપવાને આટલે આટલે પ્રયત્ન કર્યો. શાસ્ત્રીજી ! પધારે અને આ સિંહના શીશુને યુક્ત ભાષામાં પ્રેત્સાહન આપે. કેવળરામ: ક્ષાત્ર શીરોમણિ દરબાર શ્રી દાદુભા ! વેપારમાં કેસરીસીંહ રૂપ મણિભાઈ શેઠ! અને જ્ઞાની યુવક પ્રેમચંદ! આજને આ સ્થાનમાં આવવાથી અન્યને કંઈ ને કંઈ લાભ થયે હશે ખરે. પરંતુ તે બધાયે મેળવેલા લાભના સામટા સરવાળા કરતાં પણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034734
Book TitleAlaukik Amrut tatha Karmyog ane Aarya Sanskritinu Prachin Xray Aperates athva Vigyanna Be Bhinna Rup
Original Sutra AuthorN/A
AuthorMulji Ranchod Vaid
PublisherMulji Ranchod Vaid
Publication Year1937
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy