SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] ત્ય પ્રજાની આ યંત્રની શોધથી લેકને ભયંકર રેગ થતા અટકાવી શકાય છે. કદી તેવા રોગ વધી ગયા હોય તે, તે સારા કરવાના સાથી કે સાધન રૂપ આ યંત્ર બને છે. બંદુકની ગોળી ક્રમે ક્રમે પાણી કે અન્ન દ્વારા શરીરના કોઈ પણ ભાગમાં ભેગી થયેલી રેતી, તે લાંબે કાળે પત્થરરૂપે જામી જાય છે, તે કાઢવાને અને તેવા જ અન્ય દેષ કે દુષિત ભાગને આ શરીરરૂપી નગરમાંથી સદાને માટે દેશવટો આપવાને આ યંત્ર અતિ ઉત્તમ સાધન છે. આપણે તો એટલું જ કહેશું કે આ યંત્રથી મનુષ્યના જીવન સરલ અને આ સ્થૂળ દેહની એવી સરળતાથી એહિક વ્યાપારની ઉન્નતિ થાય છે. - ઋષિમુનિઓનું પ્રાચીન એકસ–ર–એપેરેટસ તે આપણે જોઈ ગયા તે પ્રમાણે ચાલુ અભ્યાસથી તન અને મનની નિર્મળતા પામી, એકાગ્રતાને કેળવી પ્રાપ્ત થતી શુદ્ધ સાત્વિકી બુદ્ધિ ને આજનું એકસ-રે–એપેરેટસ અને તે જ આપણું આ નાટકને પ્રધાન નાયક. આ શુદ્ધ સાત્વિકી બુદ્ધ દ્વારા આપણે મૂળ સ્થાને પહેચીએ છીએ અને તે સ્થાન એટલે “દિન તા નિવનિ મશ: » કે જ્યાં પહોંચ્યા પછી આ અસાર સંસાર કે અતિ કષ્ટમય નિમાં પડવાને સંભવ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034734
Book TitleAlaukik Amrut tatha Karmyog ane Aarya Sanskritinu Prachin Xray Aperates athva Vigyanna Be Bhinna Rup
Original Sutra AuthorN/A
AuthorMulji Ranchod Vaid
PublisherMulji Ranchod Vaid
Publication Year1937
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy