________________
આ “ અમૃત” ને અહીં “અલૌકિક” ઠરાવ્યું છે તે એટલા માટે કે આ “અમૃત” વસ્તુ “લૌકિક” અર્થાત બજારમાં મળતી નથી. એટલું જ નહિ પરંતુ તેનું અસ્તિત્વ સુદ્ધાં નથી. છતાં સાધારણ માન્યતા એવી છે કે તે અમરત્વ પ્રાપ્ત કરાવે છે. તેવું અમરત્વ આ લેખ વાંચી મનન કરવાથી-સર્વેને પ્રાપ્ત થનારું હોવાથી આ લેખનું શીર્ષક આપણે “અલૌકિક અમૃત” આપ્યું છે તે યથાર્થ છે.
નં. ૭૭ ગ્રીન બંગલે
અંદેરી ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી સં. ૧૯૯૨)
મૂલજી રણછોડ વેદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com