________________
( ૩ ) લેવાની જરૂર જોઈ નથી. આશા છે કે કોન્ફરન્સ ઓફિસ તે કામ બનતી વરાએ પુરૂ કરશે. તેમ થયેથી હું આ પુસ્તકને બીજો ભાગ બહાર પાડીને તેમાં વધુ વિગતો ચુંટી ચુંટીને દાખલ કરીશ.
જુદા જુદા સમુદાયે આ પ્રમાણે ઉત્પન્ન થયા. વધુ સંખ્યા માટે કે વધુ “સંધાડા' માટે હવે જરાકે ખેદ થતું નથી, માત્ર જે કારણથી સં. ઘાડા જુદા પડ્યા છે કારણકે હું પસંદ કરતા નથી. અને એવા બેટા કારણથી જુદા પડીને વળી પાછા વખાણ કરવાં. એ બેવડ અપરાધ છે. એકંદર સાધુકરનારા પખવા માટે એક જ સાધુજી હેય તે કરતાં જુદા જુદા વર્ગો પાડીને દરેક વર્ગ અકેક ગુરૂને હસ્તક સોંપવામાં આવે એ વધારે લાભદાયક છે. પરંતુ તે જુદા જુદા વર્ગો એક બીન્સથી જુદા સમજવાના નથી. જુદાપણું હાલ ખુલ્લું વર્તાય છે માટે જ આટલી ટીકા કરવાની જરૂર જોઈ છે. -
હવે આપણે ઇતિહાસના તારને પાછો હાથમાં લઈએ. શ્રી ઈચ્છા સ્વામીના ગુરૂભાઇ ગુલાબચંદ્રજીના શિષ્ય વાલજી સ્વામી, હેમના શિષ્ય શ્રી હીરાજી સ્વામી અને હેમના શિષ્ય શ્રી કહાનજી સ્વામી થયા. તે કહાનજી સ્વામીના શિષ્ય અજરામરજી મહારાજે લિંબડી સમુદાયને ઘણે પ્રકાશમાં આ. તેઓ જામનગર તાબાના પડાણના વિશાઓશવાળ હતા. તેઓએ જેન દિક્ષા લીધી તે પહેલાં ગાસાંઈ પંથમાં ભેળવી તેમને ગાદી આપવાનું કહેવામાં આવેલું પણ તે લાલચથી તેઓ ઠગાયા ન હતા. તે જ સાલમાં એટલે ૧૮૧૮ માં હેમણે જેન દિક્ષા લીધી અને સુરત જવા ઉપડયા. રસ્તામાં તપ ગચ્છના પ્રીપૂજ્ય શ્રી ગુલાબચંદજી મળ્યા. હેમણે હેમને વેગ શસ્ત્ર શિખવવા ખુશી બતાવી તેથી બને સુરત ગયા અને અભ્યાસ ચાલુ થ. તપ ગચ્છના આ યતિને ઉપકાર માનનારી એક લીટી જેટલી પણ ભલાઈ લિંબડી સમુદાયની પટાવળી લખનારે બતાવી નથી. યોગશાસ્ત્ર જેવા આ
મસાર્થક કરાવનાર વિષયનું જ્ઞાન આપનારને એટલે ઉપકાર માનીએ તેટલે થે છે. જ્ઞાન ગમે ત્યાંથી મળે હાથી લેવા ગ્ય છે. અને તપ ગચછના એક યતિથી ગમે તે કારણથી પણ આવી ભલાઈ બતાવી શક્યા હેય તે તે ઓછું ધન્યવાદને પાત્ર કામ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com