SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૨ ) પડી ગઈ ! એક હતા તેના બગડે બે થયા ! અને આવા આવા બનાવોને ભકત મહાન બનાવ તરીકે નોંધવામાં મગરૂરી લે છે. હું લિંબડી સમુદાય એકલા માટે આ ટીકા નથી કરતે લગભગ સઘળા સંધાડાને હારી આ ટીકા એક સરખી લાગુ પડે છે. વિદ્વાન સાધુ થયો કે “ હું-તું ' ચાલ્યું જ છે. પવિત્ર અને વિદ્વાન પુરૂષનું કામ તે બેના એક કરવાનું છે, નહિ કે એકના બે કરવાનું. સંધાડાને શું આશય હવે જોઈએ, હાલ શું આ ય સમજાય છે અને હેનું શું પરિણામ આવ્યું છે એ સમ્બન્ધમાં હું અન્ય પ્રસંગે બોલીશ. ગોંડલ સંવાડે -શ્રી પંચાણુજીના શિષ્ય શ્રી રતનશી તથા શ્રી ડુંગરશી સ્વામી ગોંડલ ગયા ત્યારથી “ ગંડલ સંધાડે કહેવાયે. બરવાળાને સંઘાડે – શ્રી વનાજીના શિષ્ય શ્રી કહાનજી સ્વામી અરવાળે ગયા ત્યારથી જ બરવાળા સંધાડે ” કહેવા ચુડા સંઘાડો – શ્રી વણારશીજીના શિષ્ય શ્રી જેસંગજી તથા શ્રી ઉદેસંગજી સ્વામી ચુડે ગયા ત્યારથી “ચુડા સંવાડે ” કહેવાય. ધ્રાંગધ્રા સંઘાડો:-શ્રી વિઠ્ઠલજીના શિષ્ય શ્રી ભુખણજી સ્વામી - રબી જઈને તહાં રહ્યા પણ હેમના શિષ્ય શ્રી વશરામજી ધ્રાંગધ્ર ગયા અને “ ધ્રાંગધ્રા સંધાડ ” કહેવાય. કચ્છી સંધાડે –શ્રી ઈદરજીના શિષ્ય શ્રી કરશનજી સ્વામી કચ્છમાં ગયા. ત્યહાં દરીઆપરી સમુદાયની આવશ્યકની પ્રત વાંચવાથી આઠ કોટી મત હેમને રૂ અને તેથી આઠકોટી પપી હારથી કચ્છ આકોટી સમુદાય કહેવાય. આ સઘળા કાઠીઆવાડી સંધાડાઓ ઉપરાંત શ્રી ઈચ્છીજી સ્વામીના શિષ્ય શ્રી રામજી ઋષિએ લિંબડીથી ઉદેપુર જઇને ત્યહાં “ ઉદેપુર સપાહે સ્થાપ્યો હતો. * . આ સઘળા સંધાડાના સામુનિરાજેની યાદી, હેમના અભ્યાસ, દરેક ગામમાં હેમના શ્રાવ કેટલા છે હેની યાદી આ સર્વ નેધ કોન્ફરન્સ ઓફીસ તરકથી કરવાનું કામ ચાલે છે. એટલે મહે એ માથાકુટ શહેરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034730
Book TitleSadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Original Sutra AuthorN/A
AuthorV M Shah
PublisherPurushottamdas Hargovind Shah
Publication Year1909
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy