________________
( ૨૪ )
( ૧૧ ) શ્રી નરાત્તમજી; ભાદરણના લેઉઆ પાટીદાર. ( ૧૨-૧૩ ) એ શિષ્યાએ અલ્પકાળ દિક્ષા પાળી. પાર્ટ ૨૧ મી.
શ્રી રઘુનાથજી મહારાજ; વિરમગામના રહીશ; ભાવસાર જ્ઞાતિ; પિતા ડાંઘાભા; માતા જવલખાઈ; જન્મ ૧૯૦૪૬ ૧૯૨૦ ના મહાશુદ ૧૫ ના રોજ પૂજ્યશ્રી મલુકચક્રજી સ્વામી પાસે કલેાલમાં દિક્ષા લીધી. વઢવાણુ નિવાસી ગાકળભાઈ લલ્લુભાઇ તથા અમદાવાદ નિવાસી વૃજલાલ મુળચંદ એ બન્નેએ વઢવાણુ મુઢ્ઢામે સંધ એકઠા કરીને ચતુર્વિધ સંધ સમક્ષ ૧૯૪૦ ના પ્રાગણ વદ ૧ બુધવારે હેમને આચાર્ય પદ આપ્યું. તે વખતે શ્રી અમીચંદ્રજી, ખુશાલજી, પુરૂષોત્તમજી, હાથીજી, મોહનલાલજી, છગનલાલજી, ઉત્તમચંદ્રજી, મગનલાલજી વગેરે મુનીરાજો તથા શ્રી ઉજમાઇ, નંદુભાઇ, જીવકારખા, મછાભાઇ વગેરે આર્યજી તથા સુરત, પ્રાંતીજ, કલાલ, અમ દાવદ, કડી, વિરમગામ વગેરેના શ્રાવકાએ હાજરી આપી હતી.
પૂજ્યશ્રી હાલ વિદ્યમાન છે. તેઓ શાંતસ્વભાવી છે. હેમના શિષ્યસમુદ્દાયમાં શ્રી હાથીજી, શ્રી ગોવનજી, શ્રી મેહનલાલજી, શ્રી ડાહ્યાજી જે કાળ કરી ગયા છે તે ઉપરાંત શ્રી જીવાજી, મી હર્ષચંદ્રજી, શ્રી દેવચંદ્ર, વગેરે વિચરે છે. આ સમુદાયમાં ૩૫ સાધુજી અને ૫૮ આજી હાલ વિધમાન છે.
પૂજ્યશ્રીએ જમાના બદલાયા જોઈ ધાર્મિક ઉન્નતિ માટે ધારા-ધારણ, બાંધવા સારૂ ચાલુ સાલ॰ ં જ ( ૧૯૬૫ ના પાષમાં ) સાધુ પરિષદ્ ભરી હતી અને કેટલાક સુધારા દાખલ કર્યા હતા.
વીના ધર્મસુધારજ (Martyr ) શ્રીમાન જીવની ઋષિ.
હું કહી ગયેા છુ કે, સંવત્ ૧૬૮૫ માં શ્રીમાન ધર્મસિંહ સુધારક તરીકે બહાર પડયા અને ૧૬૯૨ માં શ્રીમાન્ લવજી બહાર પડયા. આ એ શિવાય એક ત્રીન મહાશય પણ તેજ અરસામાં ધર્મને ઉલ્હાર કરવા માટે ખહાર પડેલા છે ( સવત્ ૧૭૧૬ ). આમાંના પહેલા મદૃાયનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com