________________
(૮૧) તેમના ત્રણ શિષ્ય પણ એક હીરાચંદજી હતા અને બીજ થી કાલાએ માતા પિતા સહિત દિક્ષા લીધી હતી. ત્રીજા શિષ્ય ગણ ષિએ ૯ વર્ષની ઉમરે * દિક્ષા લીધી હતી. વિરોધીઓએ દિક્ષા અટકાવવા બાબત સરકારમાં પ્રયાસ કરવાથી બાળકને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો પરંતુ હેને વૈરાગ્ય જે સવળી અટકાયત દૂર કરવામાં આવી હતી. દિક્ષા વિસલપુરમાં અપાઈ હતી.
પાર્ટ ૧૭ મી. પુન; તેઓ કડીના ભાવસાર હતાઃ હેમનાં માબાપે સરકારમાં ફર્યાદ કરી હતી કે મારા પુત્રને ભગવાનજી સાધુ ભોળવીને લઈ જાય છે, માટે હેને અટકાવે. સરકારી માણસોએ એ ઉપરથી, ભગવાનને કેટલેક ૫રિસહ ઉપન અને પૂજાને પૂછ્યું કે હારી શી ઈચ્છા છે ? હેણે કહ્યું હું ખુશીથી દિક્ષા લઉં છું. છેવટે હેને જેરબંધને માર મારવામાં આવ્યો પણ કણાથી તે ડગલે નથી એમ જોઈ તેને ગુરૂને સોંપશે. છેવટે હે શંકર ઋષિ પાસે દિક્ષા લીધી. આ મુનિએ અભ્યાસ સારે કર્યો હતે. હેમણે કેટલાક અન્ય સંધાડાના સાધુઓને વિદ્યાભ્યાસ કરાવ્યો હતે. પૂજ્યશ્રી
મારી પાસેની યાદીમાં આવી આવી વાતને મોટું રૂપ આપવામાં આવ્યું છે. મહને પિતાને તે લાગે છે કે ૧૯૬૫ માં હાના બાળકને દિક્ષા અપાતી જોઈ આપણને લીડ આવે છે તે વીસમા સિકાની શરૂઆઆતમાંજ એટલે માત્ર ૪-૫૦ વર્ષ ઉપર એક ન્હાના બાળકને અપાર યલી દિક્ષાની પ્રશંસા કઈ મુનિ કરે તે એથી પણ અહીડ જ આવવાને સંભવ છે. ૪૦-૫૦ વર્ષ ઉપર કાંઇ સત્યયુગ ન હતું. હું તે આ બાળ દિક્ષા ઉપરથી અનુમાન બધું છું કે લાખ પાંચ લાખરૂપ રળી તે છોડીને દિક્ષા લેનારા પર લોંકાશાહ પછી થયા હતા, હેને બદલે હવે બાળકે મુંડવાની જરૂર પડી એજ એમ બતાવી આપે છે કે હવે સમર્થ અને ધર્મ પમાડી શકે એવા પુરૂની ખોટ જાણવા લાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com