________________
( ૮ ) રો પુરી પાડશે. એવી તમામ હકીકત–તપાસ કર્યા પછી પ્રગટ કરવા મહારી ઇચ્છા છે. નહિ કે કોણ જીયું અને કોણ હાર્યું તે બતાવવા ખાતર, નહિ કે હારનાર પર ટીકા કરવા ખાતર, નહિ કે કલેષ વધારવા ખાતર, પરંતુ એ એક એ ઐતિહાસિક મુદ્દો છે કે જે નેધ્યા સિવાય જ કરાય તેમ નથી, એટલું જ નહિ પણ એ બાબતને લગતી જે કાંઈ હકીકત મળી આવે તે પરથી કેટલીક શિખામણ બને વર્ગને આપી શકાશે.
ઝઘડાને દૂર મૂકી હવે આપણે પ્રાગજી મુનિના વખતના એક અછા રીવાજનું અવલોકન કરી પછી આગળ ઈતિહાસ તપાસીશું. શ્રી પ્રાગજી મુનિના વખતમાં હેમના સમુદાયના ૫ સાધુજી અને તે ઉપરાંત ઘણુંએક સાધવજી વિદ્યમાન હતાં પરંતુ તેઓ સધળાં એકજ આમ્નાયમાં વિચરતાં હતાં. એકજ “માસ્ટર ' ના હુકમને તેઓ “તે હેત” માનતા તેથી સમુદાયમાં સંપ સારે જળવાઈ રહેવા પામતો. હાલ તેરાપંથમાં એ. મજ ચાલે છે. સ્થાનકવાસી અગર સાધુમાળી જૈન ધર્મને ઉપદેશ આપનારા સઘળા ગોએ પુનઃ એ રૂઢી રહણ કરવાની જરૂર હવે પ્રતિદિન વધુને વધુ સ્પષ્ટ સમજાતી જાય છે.
પાર્ટ ૧૨ મી. શ્રી શંકર ઋષિ ( હેમના શિષ્ય પુંજાજી વગેરે થયા)
પાર્ટ ૧૩ મી. શ્રી ખુશાલજી ( નાથા ઋપિજીના શિષ્ય.)
પાટ ૧૪ મી. શ્રી હર્ષસિંહજી ( શ્રી પ્રાગજી રૂષિના શિષ્ય. )
પાટ ૧૫ મી. શ્રી મેરારજી ( શ્રી નાનચંદ્રજીના શિષ્ય. )
પાર્ટ ૧૬ મી. ઝવેર ઋષિજી, વિરમગામના દશા શ્રીમાળી વણિક કલ્યાણભાઈના પુત્ર. ઇસ્ટ ઇડીઆ કંપનીના વખતમાં ૧૮૬૫ના મહા સુદ ૫ ના રોજ ઝવેર. ચંદ તથા તેમના ભાઈ મેતીચંદે શ્રી પ્રાગજી રૂષિ પાસે દિક્ષા લીધી. શ્રી ઝવેર ષિએ પાટે બેઠા પછી જાવછ છછઠના પારણું કર્યા હતાં. ૧૯ર૩ માં વિરમગામમાં શ્રળ કયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com