________________
( ૫ ) ફરીથી શિષ્ય આવી ઉભ. વળી કેટલીકવાર ઉભા રહી થાકીને પાછા પિતાને ઠેકાણે જઈ બેઠા. એમ દશ પંદર વખત હેમને બેલાવ્યા અને તે પણ ઝડપથી ગુરૂ પાસે આવી ઉભા રહ્યા.
શિષ્યને આ વિનય જોઈ બ્રાહ્મણ આશ્ચર્ય પામે અને મુનિનાં વચન સત્ય કરી માન્યાં. પછી જેનધર્મની, સુંદરજીની અને મહામુનિની
સ્તુતિ કરી કહ્યું કે “ હે મુનિરાજ ! મહારા ઘરમાં એક હજાર કને ગ્રંથ છે હેના અર્થની મહને સમજ પડતી નથી; માટે તે આપ જે મેહેરબાની કરી સમજાવે તો આપની પાસે રજુ કરૂં.” મુનિએ જવાબ આછે કે, અવસરે જણાશે. બીજે દિવસે પ્રાતઃકાલમાં બ્રાહ્મણ તે ગ્રંથ લઈને આવ્યું ત્યારે મુનિએ કહ્યું કે, “આજનો દિવસ અમારી પાસે રહેવા દે, આજે જોઈ પછી કાલે હમને અર્થ કહીશું.” બ્રાહ્મણે તેમ કર્યું. તે પછી મહામુનિએ ૫૦૦ “લોક પિતાના શિષ્ય સુંદરજીને આપ્યા અને બાકીના ૫૦૦ શ્લોક પિતે મુખપાઠ કર્યા. રાત્રિને વખતે પ્રતિક્રમણ કરી એક બીનના મુખથી દરેક જણે છેક સાંભળી તે હજાર લેક કઠે કર્યો . પછી પ્રાતઃકાલે બ્રાહ્મણ આવ્યો હારે હેને હેનું પુસ્તક આપી કહ્યું કે, “હમારે જે પૂછવું હેય તે પૂછ.” બ્રાહ્મણે હાથમાં પુસ્તક લઇ હેમાને એક શ્લેક કાઢી પૂછ્યું, હારે મહામુનિએ તે બ્લેક સ્વમુખથી બેલી હેનો અર્થ સમજાવ્યું. આથી બ્રાહ્મણ આશ્ચર્ય પામ્ય અને પૂછવા લાછે કે, “હે મહામુનિ ! આ ગ્રંથ આપને મુખે કયારને છે ? ”મુનિએ કહ્યું કે, “ ગઈ કાલે આ હમારા ગ્રંથમાંથી અમે શીખ્યા. ” આ વાત સાંભળી બ્રાહ્મણ ઘણા હર્ષ પામે અને મુનિની સ્તુતિ કરી. હેમનાં વચન પ્રમાણુ કરી જિનમાર્ગને રાગી થયે.
એ પ્રમાણે શ્રી ધમસિંહ મુનિએ ઘણુને પ્રતિબોધ્યા. તેઓ ગુજરાત-કાઠીયાવાડમાં જ વિચર્યા હતા, સારંગ ગાંડના દર્દને લીધે તેથી લાંબે દેશાવર વિહાર થઈ શકે તેમ નહતું. ૪૩ વર્ષ દિક્ષા પાળીને તેઓ ૨૭૨૮ના આધીન છે. ૪ ના રોજ સ્વર્ગવાસી થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com