________________
૨
જ
ક
કદ
પ્રકરણ ૩ જુ. –
– લંકાગચ્છની ઉત્પત્તિ અને વંશાવળી.
P
.
;
S
તિહાસ લખવાની પ્રથા આપણામાં ઘણી જ થોડી હેવાના કારણથી એક જબરજસ્ત ધર્મસુધારક (martyr ) અને “જેન મિશનરીના સમ્બન્ધમાં આજે આપણે ઘણે ભાગે અંધારામાં છીએ. જે વખત ચોતરફ શીથીલતા જોવામાં આવતી હતી તે
વખતે ખરતર છે અને હેમાં પણ ખાસ કરીને “ સંધપટક” ના કર્તા શ્રી છનચંદ્ર સૂરિએ ઘણે પ્રકાશ કર્યો હતો. પણ હેમને ઉપદેશ હિંદમાં રેતરફ ફેલાવા પામ્યો નહતિ. એમને અવાજ જોઈએ તેવો બુલંદ નહેતો. પરંતુ એમના કરતાં પણ વધુ બુલંદ અવાજવાળે, વધુ મજબુત નસવાળે, વધુ દ્રઢ જાહેરહિમત ( moral courage ) વાળે એક પુરૂષ તે પછી થોડા જ વખતમાં થયું અને હું તાર, ટપાલ, રે કશાની હાયતા વગર હિંદના એક છેડાથી બીજા છેડા સુધી શુદ્ધ જૈનધર્મને ઉપદેશ ફેલાવે; છતાં હેના પિતાના ઈતિહાસના સમ્બન્ધમાં હજી આપણે અંધારામાં છીએ. તરફ ચૈત્યવાશીઓનું એટલું તે જોર હતું કે કાપો માણસ હેમના વિરહ પરૂપણ કરીને જીવવાજ ન પામે; તેમ છતાં હજારો-લાખે ત્યશશીઓને શુધ્ધ જૈનધર્મ સમજવીને પિતાને ગ૭ સ્થાપનાર પરાક્રમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com