________________
( ૯ ) સુયા છે ઘણુ વારાફેર પામે છે–પૂજાય છે અને નિંદાયો છે-હે માગે છે તેમ વખાણ છે. મૂળે તે એ શબ્દનું રહસ્ય આ છે –
"हुंढत हूंढत इंढ लियो सब, बेद-पुराण कीताबमें जोइ "जेसो महीमें माखण ढुंढत, एसो दयांमें लियो है जोइ "दुंढत है तब ही चीज पावत, बीन हुँढे नवी पावत कोइ। "एसो दयामें धर्म हुँदो, जीवदया बीन धर्म न होइ."
સર્વ દિશામાં દષ્ટિ ફેંકી અવકન કરતાં જે કાંઈ સત્ય જણાયું એને દ્રઢીને-શધન કરીને જે કાંઈ ઉપદેશાયું તે “ઢુંઢીઆ ધર્મ' તરીકે પ્રસિદ્ધ થયું. ઉત્તમ દવાઓ શોધનથી જ બને છે, ઇતિહાસો શોધનથી જ રચાય છે, હરન આધાર શોધનશક્તિ ઉપર જ છે અને એજ શોધનશક્તિ અથવા ટૂંઢવાની કળાએ ઢંઢીઆ ધર્મને જન્મ આપે. “જન્મ આપ્યો’ એ શબ્દો વડે હું માત્ર એ ધર્મને અપમાન પહોંચાડું છું-હલકો પાડું છું, એ હારી જાણ બહાર નથી; કારણ કે સત્ય કદી “ જન્મ પામતું નથી. એ હતું, છે અને હશે. માત્ર અમુક કાળે હેના ઉપર રાખ ફરી વળે છે પણ હેને અમુક પુરૂષ દૂર કરે છે એટલે “સત્ય” નો નિર્ધમ પ્રકાશ ભભૂકી ઉઠે છે.
જેનધર્મ રૂપી અગ્નિને મ્હારે જૈનમતીઓ અને જેનાભાસીઓએ મિયાત્વ રૂપી રાખથી આચ્છાદિત કર્યો હારે એક લોખંડના હાથવાળા માણસની જરૂર પડી. વેદ ખરું કહે છે કે “ હારે દુનિયામાં અંધકાર થાય છે ત્યારે ત્યારે એકાદ હીરે જન્મ પામે છે. ' એ નિયમાનુસાર જૈનમાં એક વીરને જન્મ થયો અને હણે પેલા રેનમતીઓએ અને જેનાભાસીઓએ કરેલું ૫૩ ફુકી નાખી અગ્નિને પ્રકાશમાં આણ્યો. એની $ક એવી જબર હતી કે જોતજોતામાં એની અસર પૂર્વ અને પશ્ચિમ અને ઉત્તર અને દક્ષિણમાં અનુભવાઈ અને જેનમતિઓ અને જેનાભારીઓની કુલ સંખ્યાન લગભગ અડધે ભાગ થોડા જ વરસમાં અર જોતજોતામાં જ એ શોધન કરાયેલા શુદ્ધ સે ટચના સુવર્ણ માહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com