________________
પંઝાબની પટાવળીમાથી “નકલ:
( ૧ ) શ્રીસુધર્માસ્વામી, ( ૨ ) શ્રી જંબુસ્વામી, (૩) શ્રી પ્રભવસ્વામી, (૪) શ્રી સિય નવ સ્વામી, (પ) શ્રી યશોભદ્ર સ્વામી,(૬) શ્રી સ ભૂતવિજ્યજી, (૭) શ્રી ભદ્રબાહુ સ્વામી, ( ૮ ) શ્રી સ્યુલીભદ્રસ્વામી, ( ૮ ) શ્રી આર્ય મહાગીરી, ( ૧૦ ) શ્રી બલસિંહસ્વામી, ( ૧૧ ) શ્રી સુવનસ્વામી, ( ૧૨ ) શ્રી વીરસ્વામી, (૧૩) શ્રી સંછડી સ્વામી, (૧૪) • છતધરસ્વામી, ( ૧૫ ) શ્રી આર્ય સમદસ્વામી. ( ૧૬ ) શ્રી નંદલાસ્વામી, ( ૧૦ ) શ્રી નાગહસ્તસ્વામી, ( ૧૮ ) શ્રી રેવંતસ્વામી, ( ૧૪ ) શ્રી સિંહગજી, ( ૨૦ ) શ્રી ચંડલાચાર્ય, ( ર ) શ્રી હેમવંતસ્વામી, ( ૨૨ ) શ્રી નાગજીસ્વામી, (૨૩) શ્રી ગોવિંદસ્વામી, (૨૪) શ્રી ભૂતદિન સ્વામી, (૨૫) શ્રી લોહાણ સ્વામી, (૨૬ ) શ્રી દસગણુસ્વામી, ( ર૭ ) શ્રી દેવદ્ધિક્ષમાશ્રમણ,
( ૨૮ ) શ્રી વીરભદ્રસ્વામી. ( ર ) શ્રી સંકરભદ્રસવામી, (૩૦)
* પાછળ કહેવામાં આવ્યું છે તેમ હું આ ટાવળીને માટે અંગત મત કાંઈ આપી શકતા નથી. ખેદની વાત એ છે કે મૂર્તિપૂજકના જ જૂદા જૂદા સાધુઓએ લખેલી પટાવળીઓ એક બીજાથી જૂદી પડે છે. તેમ સમાગી સાધુઓની લખેલી પટાવળીગામાં કોઈ બે પટાવળી ભાગ્યે જ મળતી આવે છે. દંત કથાઓ. દરેક સમુદાયે પિતાની મહેટાઈ બતાવવા ખતર ઉમેરેલી કેટલીક હકીકતે, વગેરથી જૂદી જૂદી પટાવળીઓ એટલી તે ભરપુર છે કે સત્યથી જેમ બને તેમ વધારે નીકટતા ધરાવનારી પટાવળી તૈયાર કરવાનું કામ ઘણું પ્રતિ એકઠી કર્યા વગર બને તેમ નથી. હેમાં પણ સો ટચના સુવર્ણની પ્રાપ્તિની તે આશા રાખી શકાશે નહિ જ. તે પણ એ પ્રયાસ ઘણો જ જરૂર છે અને મુનીઓએ અવશ્ય આદરવા યોગ્ય છે. જુના વખતમાં ધર્મના નામે દંતસ્થાઓ બહુ ચાલતી અને ઈતિહાસ-સાચા ઈતિહાસને બરની ને ભાગ્યે જ થતી
તેથી ઘણુ ગોટાળા ઉભા થયા છે." Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com