________________
શ્રી અધ્યાત્મ મહાવીર,
.
.
.
.
.
.
શ્રી અધ્યાત્મસારના સમતા અધિકારમાં કહ્યું છે કે-- किं स्तुमा समता साधो ! या स्वार्थप्रगुणीकृता । वैराणि नित्यवैराणामपि, हन्त्युपतस्थुषाम् ॥
અર્થ–હે સાધુ! અમે સમતાની કેટલી સ્તુતિ કરીએ? કે જે સમતા આત્મા અર્થે સજજ કરવાથી પાસે રહેલા નિત્ય વિરોધી છના વૈરને પણ નાશ કરે છે.
આના લીધે વેગીઓનું લેહી પણ “વેત અને મિષ્ટ દૂધરૂપ થઈ જાય છે. સંસાર સપથી આવા ગીજનો ભય પામતા નથી. સંસારમાં સર્પ તરફ ખૂબ અમીદષ્ટિ વર્ષાવી તેનું તારણ કરવું એ મહાન યોગીઓ-મહાવીરેને ધર્મ છે. આ દેહ પણ એક સંસાર સર્પ કે ચંડકૌશિક નાગ છે. એ દેહમાંઆત્માને-મહાવીરને અનુભવ થતાં દેહરૂપ સંસાર સર્પનું તારણ થાય છે, જે દેહ દુઃખરૂપ-ઝેરરૂપ જણાતું હતું તે જ દેહ આત્મ-સાક્ષાત્કારરૂપ મહાવીર પ્રભુના ચગવડે અમૃતનું
સ્થાન થઈ પડે છે; અને આનું નામ જ દેહરૂપ સંસાર સપચંડકૌશિકનું તારણ. સંસાર સપરૂપ ચંડકૌશિક નાગના મેહ રૂ૫ વિષવડે આખું વિશ્વ ઘેનમાં લે છે; જ્યારે આત્મજ્ઞાની પુરુષો જ એ સંસાર સર્પનું મેહ-વિષ ઉતારી શકે છે.
શ્રી જ્ઞાનાણુંવમાં કહ્યું છે કેप्रबोधाय विवेकाय, हिताय प्रशमाय च। सम्यक्तत्त्वोपदेशाय, सतां सूक्तिः प्रवर्तते ।। અથ–પુરુષોની ઉત્તમ વાણી જીવોને પ્રકૃe [પદાર્થોનું વિશેષ + સવિ જીવ કરૂં શાસનરસી, એસી ભાવ દયા મન ઉસી.
તેમજ શ્રીઆનંદઘનજી મહારાજ કહે છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com