________________
શ્રી અધ્યાત્મ મહાવીર.
mannnnnnnnnnnnnnnnnnnnnnnnnnn
दंडाणं गारवाणं च सल्लाणं च तियं तियं । जे मिक्खू चयई निच्चं, से न अच्छह मंडले ॥
અર્થ– મન, વચન અને કાય-એ ત્રણ ] દંડને, [ઋદ્ધિ, રસ અને શાતા-એ ત્રણ] ગરવને અને [ માયા, નિદાન અને મિથ્યાત્વએ ત્રણ ] શલ્પને જે સાધુ નિત્ય તજે છે તે સંસારમાં રહેતો નથી.
તેવી જ રીતે શ્રીયોગવાસિષ્ઠમાં શ્રાવસિષ્ઠ મુનિ ઉપદેશે
बन्धो हि वासनाबन्धो, मोक्षः स्याद्वासनाचयः । वासनास्त्वं परित्यज्य, मोक्षार्थि त्वमपि त्यज ॥
સ્પષ્ટાર્થ–વાસનાથી થયેલ બ તે બન્ધ જને વાસનાને ક્ષય તે મોક્ષ. તું વાસનાને ત્યજી દે અને એ ત્યાગમાં સાધનભૂત જે મેક્ષની ઈછા તેને પણ પાછળથી ત્યજી દે.
શ્રી બુદ્ધદેવે ધમ્મપદના માર્ગ વર્ગમાં કહ્યું છે કે
अक्खातो वे मया मग्गो अञआय सल्लकन्तनं ।। શલ્યને કાઢવાનું જાણીને મેં [ અષ્ટાંગિક ] માર્ગ કહેલ છે.
પછી યોગીને સંસાર સર્ષરૂપ ચંડકૌશિક નાગ કાંઈ કરી શકતું નથી. ઉલટું સંસાર અને ઉદ્ધાર યેગી લકે કરી શકે છે. મહાન યોગીઓને સંસાર સપ–ચંડકૌશિક નાગ સાથે ચાગ થતાં [ ડંસ થતાં ] મહાન ગીઓ ગુસ્સે થતાં નથી. અર્થાત્ યોગીઓના શરીરમાંથી લોહી નહિ નીકળતાં દૂધ નીકળે છે. એટલે કે મહાન યોગીઓ સંસાર સર્પ તરફ અમૃતની વૃષ્ટિ કરે છે. તે હંસરૂપ વિષને પ્રતિકાર અમૃત-દૂધથી કરે છે, કારણ કે સમભાવવાસિત આત્માઓની અસર શરીર તેમજ સ્વભાવ ઉપર પણ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com