________________
: ૧૨ :
મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણ કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ જગત્ ઈષ્ટ નહીં આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦૦ નહીં તૃણું જીવ્યાતણ, મરણગ નહીં લેભ; મહાપાત્ર તે માર્ગના, પરમ ગજિતેલોભ. ૧૧. આવ્યે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ૧. ઉપજે મેહવિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવેલેકતાં, વિલય થતાં નહીં વાર. ૨. (૩) સુખધામ અનંત સુસંતચહીં, દિનરાત્ર રહે તદુ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વાતે જય તે. ૧.
શ્રીમદ્ રાજચંદ્ર
(૨)
પ્રાણીમાત્રને રક્ષક, બંધવ અને હિતકારી એ કેઈ ઉપાય હોય તે તે વીતરાગને ધર્મ જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com