SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મમાં સ્થિતિ કારણભૂત અધર્માસ્તિકાય અને ગતિ કારણભૂત ધર્માસ્તિકાય એમ બે દ્રવ્યો માનવામાં આવે છે. અને જેવી રીતે botany અને zoology *(આધુનિક વનસ્પતિશાસ્ત્ર અને જંતુવિદ્યા) આવા જીવો માને છે કે જેઓનો શરીર–moss, lichen, algae વિગેરેના શરીર જેવા–અસંખ્યાત સૂક્ષ્મ જીવના શરીરોના - સમૂહો છે, તેવી જ રીતે જૈન સિદ્ધાન્ત પણ અનન્તકાય વનસ્પતિની વ્યાખ્યા કરે છે. જેમની પાસે અઢી હજાર વરસ પહેલાં telescope, microscope વિગેરે કંઈ પણ સાધન નહીં હતું, તેઓમાં આ વિગેરે અદ્વિતીય જ્ઞાન હતું. તે આ અરિહંત ભગ વાન મહાવીર સ્વામી અને જે તીર્થકરો એમનાથી - પહેલાં વિદ્યમાન હતા, તેઓ વિશ્વાસપાત્ર ગણવાના -નથી કે ? એ તે ખરૂં છે કે જેન સિદ્ધાન્તમાં રહેલી ઘણી માન્યતાઓ પણ નવીન સાયન્સના નિશ્ચિત જેવા પરિણામે સાથે મળતી નથી, પરંતુ વિચાર કરવો જોઈએ કે-જે સાયન્સના પરિણામો કોઈવાર નિશ્ચિત જેવા માનવામાં આવ્યા હતા તે સંબંધી પછીથી અનેક વાર શંકાઓ ઉચ્ચારવામાં આવી છે (દા. તા. સૂર્ય સ્થિર રહેલો છે અને પૃથિવી દ્વિવિધ રીતે ચાલે છે આ Kepler of theory-41 zi 1934 opilcu fel a 415 શકે આ માન્યતા સંબંધી).-બાકી aether ની કલ્પના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com
SR No.034728
Book TitleAdhunik Vigyan ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorCharlotte Krause
PublisherSharlote Croze
Publication Year
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy