________________
( ૫ )
મદનરેખા હવે મદન રેખાનો બાળપુત્રને લઈ જનાર પદ્યરથ રાજાને તે બાળના પ્રભાવને લીધે સર્વ શત્રઓ નમવા લાગ્યા. રાજાએ પછી તે પુત્રનું નમિ એવું નામ પાડયું. ધાવમાતાઓથી ઉછેરાતે નમિકુમાર અનુક્રમે યૌવનાવસ્થા પામ્યું. તેને ઉપાધ્યાય પાસે ભણવા મૂક્યું. ત્યાં તેણે ધર્મ અને કર્મશાસ્ત્રની કળાઓ ગ્રહણ કરી. પછી રાજાએ તેને રાજકુળમાં જન્મેલી દેવસુંદરી સમાન રૂપવતી એક હજાર ને આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું. પછી તેણે પુત્રને રાજ્ય યોગ્ય જાણીને રાજ્ય સેપી જ્ઞાનસાગરસૂરિ પાસે દીક્ષા લીધી. દિક્ષા લઈ તીવ્ર તપશ્ચર્યા કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તે રાજર્ષિ મોક્ષે ગયા. નમિરાજાએ પણ રાજ્ય કરતાં અનેક રાજાઓને નમાવીને શકેંદ્રની કીર્તિને સંપાદન કરી.
હવે જે રાત્રીએ મણિરથ રાજાએ ન્હાના ભાઈ યુવરાજ યુગબાહુને વધ કર્યો, તેજ રાત્રીએ મણિરથ રાજાને સર્ષ ડો. તેથી તે મૃત્યુ પામીને ચેથી નારકીએ ગયે. પછી મંત્રી પ્રમુખ રાજ્યના મુખ્ય અધિકારીઓએ વિચાર કરીને બન્ને ભાઈઓને એક જ સ્થાનકે અગ્નિસંસ્કાર કર્યો, અને યુગબાહુના પુત્ર ચંદ્રયશાને મણિરથની ગાદી ઉપર અભિષેક કર્યો.
દરમ્યાન એક દિવસે નમિરાજાને પ્રધાન હસ્તિ આલાનસ્તંભનું ઉમૂલન કરીને નાઠે. તે વંધ્યાટવી ભણી ચાલ્ય. તે ચંદ્રયશા રાજાના હાથમાં પકડાયે. તેણે તે ઐરાવત સમાન હસ્તીને બળથી બંધનમાં નાંખી પિતાને નગરે આયે. ચર પુરુષોથી આ વાત જાણી નમિરાજાએ તે હસ્તીને લાવવાને પિતાને દૂત મેક. દૂતે જઈને કહ્યું. “ હે ચંદ્રયશા નૃપતિ ! મિથિલાને સ્વામી નમિરાજા નીતિશાસ્ત્રને અભ્યાસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com