________________
આદશ જન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૧૪ )
હારું વાંછિત સિદ્ધ થયું; કારણ કે એ સુમુખીએ હારા તરફ નજર કરી છે. એમ ધારી તેણે દૂતી મેકલી. તે શીળવતીને જઈને કહેવા લાગી–બાઈ, ત્યારે સ્વામી રાજા સાથે ગયે છે, તેનું કોણ જાણે શું થશે ? ગયે દિવસ ફરી પાછો નહિં આવે; હારું યૌવન ભેગ વિના નિષ્ફળ જાય છે.” પછી શીળવતી બોલી કુળવાન સ્ત્રીઓને પરપુરૂષ સાથે સંગમ તે શું પણ વાતો પણ કરવી યુક્ત નથી. પણ પિલી દૂતીએ ફરી ફરી કહ્યું, તેથી શીળવતીએ હા કહી કે, “તેને પાંચમે દિવસે મેકલજે.” દૂતીએ જઈને અશેકને એ વાત કહી. અશોક હર્ષ પામે ને પ્રથમથી અર્ધલક્ષ સુવર્ણ તેણીને મેકલાવ્યું.
હવે શીળવતીએ પિતાના શીળની રક્ષાના અર્થે ઓરડામાં એક ઊંડે ખાડે દા. તેના ઉપર એક ફક્ત તંતુથી ભલે પલંગ મૂક્યો ને ઓછાડ પાથર્યો. પાંચમે દિવસે અશોક બાકીના અર્ધ લક્ષ સેનયા લઈને આવ્યો. શીળવતી બેલી ભેજન થાય છે અને સ્નાન કરવાને ઉષ્ણ જળ મૂક્યું છે, ત્યાં સુધી તમે આ પલંગ ઉપર બેસે. તે પ્રમાણે તે તેની ઉપર બેઠે એટલે તે પડી ગયે, અને ખાડામાં પડ્યો ! ત્યારથી એક દેરડીવડે તે તેને માટે શરાવલાને વિષે અન્ન પાણી મેકલવા લાગી, પરંતુ અશકને તે ખાડામાં નરકનું દુઃખ સહન કરવું પડ્યું.
આ વાતને એક મહિને થયે. રાજાએ વિચાર્યું –અશકની તો શેધ મળતી નથી. એટલે રતિકેલિ તેવી જ પ્રતિજ્ઞા કરીને ત્યાં ગયે. તે પણ અશેકની માફક તે જ ખાડામાં પડ્યો.
એ પ્રમાણે કામાકુર પણ ત્યાં ગયે, ને પેલા બેની દશાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com