________________
આદર્શ જૈન વીર ભાગ ૨ જે
( ૧૦ ) બળિદાન દઈ શેડ લેભને લીધે તરૂણ પુરૂષની પેઠે કેદાળીવડે તે વૃક્ષની હેઠે દવા લાગે. કહ્યું છે કે –“દાંત સર્વે ચાલવા લાગ્યા, બુદ્ધિ જાડી થઈ હાથ પગ કંપવા લાગ્યા, દષ્ટિ બંધ થઈ, બળ ગળી ગયું અને રૂપ-સૌદર્ય નાશ પામ્યું–આ પ્રમાણે યમ ભૂપતિની મહાધાડપી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થયા છતાં, તૃષ્ણારૂપી સુભટી એકાકી પણ હૃદયરૂપ નગરને વિષે નૃત્ય કર્યા કરે છે.” શેઠે એવું તે ચાર સુવર્ણના કુંભ નીકળ્યા. તે જોઈને તે બોલ્યો. અહો ! મ્હારા ઘરને વિષે આ વહુ તે સાક્ષાત્ લક્ષ્મી જ આવી છે. અહે! મેં મરક્ત મણિની કાચની ભ્રાંતિથી અવગણના કરી. એમ કહી શેઠે પિતાને અપરાધ પ્રકટ બતાવી તેની પાસે ક્ષમા માગી ને તે જ ક્ષણે તેણે રથ પાછો વાળે.. પાછાં વળતાં શેઠે વહુને પૂછયું. આ ગામ જેમાં સાત સાત તે પિળ છે, તેને તમે ઉજ્જડ કેમ કહ્યું? વહુએ ઉત્તર આપ્યો. જેમાં બહુ વસ્તી હેય, છતાં આપણું કેઈન હેય તે ઉજજડ જાણવું. કારણકે વસ્તીવાળું છતાં જેને વિષે આપણા ઉપર સ્નેહ કે પ્રીતિ બતાવનારૂં કઈ પણ વલ્લભ ન હોય, તે ગામ પૃથ્વી ઉપર અરણ્ય જેવું છે. વળી શેઠે પૂછ્યું “તમે ઊજડ જેવા દેખાતા ગામને વસ્તીવાળું કેમ કહ્યું? ” વહુએ કહ્યું. તે ગામમાં એક હારા મામાનું ઘર હતું, તેથી મેં તે ગામ વસ્તીવાળું કહ્યું. વળી શેઠે પૂછયું–તમે વડની છાયા મૂકીને તડકામાં જઈને બેઠાં, તેનું શું કારણ? વહુએ કહ્યું “વડ. ઉપર ઘટામાં કાગડે બેઠો હોય, તે જે સ્ત્રીના મસ્તક ઉપર ચરકે તે છ માસમાં તેણીના પતિને મહાઅનર્થ થાય. વળી
વૃક્ષના મૂળ પાસે સર્પાદિ ને ભય હેય છે માટે હું દૂરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com