________________
( ૧૨૧ )
તારા બેલ્યા–એક દરિદ્ર બ્રાહ્મણ આ પિતાની પુત્રીને વેચે છે એમ કહીને મિત્રોએ પુનઃ જણાવ્યું કે હે ભદ્ર! એને લઈને તું તારી ગૃહિણું બનાવ કારણ કે એ અત્યંત રૂપવતી છે. ચંદ્ર કહ્યું–મારે તે રચ્છકની પુત્રી ગૃહિણી છે અને તે સુરૂપવતી છે, તે હું એ બ્રાહ્મણપુત્રીની શા માટે ઈચ્છા કરું ? પરંતુ આ અયુક્ત છે એમ ધારી દયા લાવીને એનું મૂલ્ય આપું. ત્યારે મિત્રે બેલ્યા પવનથી ઉછળતી દવજા સમાન ચંચલ વિભવનો માત્ર એટલે જ સાર છે કે સંકટરૂપ મહાસાગરમાં પડેલ પ્રાણીને ઉપકાર કરે.”
પરોપકારમાં ન વપરાતું ધન, ભેગને ન પામેલ અને સુવર્ણ તારુણ્ય યુક્ત હોય છતાં વિધવા સ્ત્રીઓની જેમ કયાંય પણ શેભા પામતું નથી.
પછી ચંદ્ર એ બ્રાહ્મણને પૂછ્યું કે-એ કન્યાનું મૂલ્ય શું? તે બેભે–“એક લક્ષ દ્રવ્ય ત્યારે ચંદ્ર કહ્યું–મુખ માગ્યું એક લાખ ધન લઈલે, પણ હે વિપ્ર ! બીજીવાર એવું કદિ કરીશ નહિ એમ કહીને ચંદ્ર તે બ્રાહ્મણને લાખ સોનામહેરે આપી. બાદ તે ભટ્ટ બે –અમને બંનેને તારા ઘરે ભેજન આપે ત્યારે ચંદ્ર વિચાર કર્યો કે–અહે! એ લજ્જાહીન લાગે છે. એક લાખ સોનામહોર પામ્યા છતાં ભેજન માગે છે, કારણ કે બહ લાભ મેળવ્યાં છતાં બ્રાહ્મણ ભજન વિના તૃપ્ત થતું નથી, એમ ધારીને ચંદ્ર પિતાના નેકરને કહ્યું કે આ બંનેને આપણે ઘેર ભજન કરાવ. એટલે તે પુત્રી સહિત ભટ્ટને ચંદ્રના ઘરે તેડી ગયે. ત્યાં વિશિષ્ટ મણિકનકના ભૂષણેથી શોભતી કલ્પલતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com