________________
તરફ હોય છે, જ્યારે બીજાની અભિરુચિ પાપકાર્ય જેને લેકે ધિક્કારે તેવી, સૂરાપાન, ખૂનામરકી, અપહરણ, ત્રાસ–ફાન લુંટફાટનાં કાર્યો - તરફ હોય છે. આનું કારણ શું?
આ બધા વિચારે શાંતચિત્તે, એકાન્ત સ્થલમાં પિતાના મનમાં - સમજુ અને શા મનુષ્યએ અવશ્ય કરવા જેવા છે.
ખૂબખૂબ આત્માની સાથે હૃદયના ઊંડાણમાં ઊતરીને આ બધા પ્રશ્નો વિચારવા જેવા છે. જ્યારે શાંત સ્થિર મનથી ઊંડાણમાં ઊતરીને તે વિચારવામાં આવશે ત્યારે અવશ્ય આવા સવે પ્રશ્નોના ઉત્તર આપોઆપ આત્માના ઊંડાણમાંથી જ મળી રહેશે.
જ્યારે મનુષ્યનું મન ફક્ત વિષયે કપાયે તરફ ઝૂકી રહ્યું છે. ધનના વિચારે, પાપના વિચારે, સંસારના વિચારમાંથી મન મુકત થતું જ નથી અને ત્યારે એક તે જ કારણથી મન આત્મા સંબંધી વિચારણા કરવા ઉદ્યત થતું નથી. તેથી જ આત્મા બાબત ડેઈ વિસ વિચાર કરવાની ફુરસદ મળી જ નથી અને જીવન-દુર્લભ એવું મનુષ્ય જીવન ધન, માલમિલકત, કુટુંબકબિલે, જર-જમીન-જેરના ઝંઝાવાતોમાં ફ્રાઈને વફાઈ જાય છે.
. આથી જ આ ગ્રંથમાળાની યોજના એવી રીતે કરવામાં આવી છે કે જેથી દરેક સમજુ મનુષ્ય પોતાનું સ્વરૂપ સમજી શકે, તેને આત્મભાન–આત્મજ્ઞાન થાય. અને તે કેણ છે? કયાંથી આવે છે? અહીંથી ક્યાં જવાનું છે? આવ્યો ત્યારે સાથે શું લાવ્યા અને અહીંથી જશે ત્યારે સાથે શું લઈ જશે. પિતાને મનુષ્ય ભવ કેમ મળે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com