________________
ધડાકાની વાત વર્ણવવામાં આવે તે તે વ્યકિત ધડાકા સંબંધી ભાવે વ્યકત કરશે.
ફરી તેને પહેલા સ્ટેજમાં લાવવામાં આવે તે વહાણ ડૂબવાની વાત કરશે; બીજા સ્ટેજમાં લાવવામાં આવે તે ધડાકાની વાત કરશે. પહેલા સ્ટેજ ઉપર તેને ધડાકાની વાતની ખબર નથી, બીજા સ્ટેજ ઉપર તેને વહાણ ડૂબવાની વાતની ખબર નથી.
ભાવસંબંધમાં સંમેલન હિનેટીઝમ કરનાર કેઈ એક પાત્ર ઉપર વારંવાર હિપ્નોટીઝમ કરે અને તેથી તેઓ બન્ને એકબીજા સાથે જે
એકદમ અનુકૂળ બની જાય (if become thoroughly rapport) તે માઈલેનું અંતર હોય ત્યારે પણ સંમેહન શકય છે.
માયર્સ પિતાના પુસ્તક Human Personalityમાં આવા ટેલીપથીથી હિનેટીઝમ કરવાના ઘણા ખાતરીદાયક કેસે નેધે છે.
હારમાં એક પ્રગ ડે. ગીબર્ટ, પૃ. જેનેટ તથા માયર્સ અને બીજાઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. લીયેની નામની બાઈ જે આશરે પિણે માઈલ દૂર પિતાના ઘરમાં હતી, જેને આ પ્રયોગની કંઈ જ ખબર ન હતી તેને ડો. ગીલ્લંટે દૂર રહો હિરનેટાઈઝ કરી પોતાની પાસે આવવાની “સૂચના ( Suggestion) આપી.
આ પ્રયોગ કરવામાં આવ્યું ત્યારે કેટલાક વિજ્ઞાનિકે લીનીના ઘરની નજીક તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા. લીયેની પિતાના ઘરમાંથી નીકળી, તેની આંખો બંધ હતી, ભારે ગિરદીવાળા માર્ગમાંથી ગલીઓ વટાવી કઈ સાથે અથડાયા વિના ડે. ગીલ્બર્ટના ઘેરે આવી. વિજ્ઞાનિક નિરીક્ષક તેની પાછળ દૂરથી તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com