________________
૧૭
કેટલાંક મનુષ્યાને હિપ્નોસીસની સ્થિતિ દરમિયાન પણ પોતાના સામાન્ય જીવનની પ્રત્યેક વાત યાદ હોય છે તથા હિપ્નાસીસમાંથી બહુાર આવે ત્યારે હિમ્નેસીસની સ્થિતિ દરમિયાન મનેલું બધુ જ યાદ હાય છે.
હિપ્નોટીસ્ટની બધી જ સુચનાઓ બધાં પાત્રો પાળે જ એવુ હાતુ નથી. નીતિન્યાયનું ઉલ્લંધન કરવાની સૂચના હિમ્નેટીસ્ટ આપે તે તે પાત્ર કરશે નહિ પણ અસરમાંથી મુકત થઈ જશે, હિપ્નાસીસમાંથી બહાર આવી જશે.
છરી આપી કોઈનું ખૂન કરવાની સૂચના તેને આપવામાં આવે, પેાતાની આમન્યાના ભંગ થાય એવું કહેવામાં આવે તા તે નહિ કરે.
પ્રયાગાએ પુરવાર કર્યું છે કે હિપ્નોટીઝમની અસર હેઠળ વ્યકિત અજાગૃત જેવી લાગે છે પરંતુ તેની ઉચ્ચ શકિત જાગૃત હાય છે અને વિશેષ તીવ્ર બને છે, તથા જાગૃત અવસ્થા કરતાં પણ તેની નૈતિકતા વધુ દૃઢ હોય છે.
આંતરમનના અનેક સ્તર
હિપ્નોટીઝમથી સમજાય છે.
આંતરમનમાં રહેલા જુદા જુદા થર
એક વ્યકિતને હિપ્નોટાઈઝ સમાહન કરવામાં આવે અને એક વહાણુ રખી ગયાનું વર્ણન કહેવામાં આવે તે તેને આશ્ચય, દિલગીરી, શાક થશે. હવે આ વ્યકિતને ઊંડી અસર Deep Trance માં લઈ જવામાં આવે તે તેની સ્મૃતિમાં વહાણુના ડૂબવાની કોઈ વાત નહિ આવે.
આવી ઊંડી અસર Deep Trance માં કઈ ભયાનક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com