________________
આજે વિજ્ઞાન પૌગલિક સુખનાં સાધને પ્રત્યે જઈ રહ્યું છે, આજને માનવી વિષયભેગનાં સાધનો-કામ અને અર્થની પાછળ મૃગજળ પાછળ દેડતા હરિણની જેમ ગાંડ બને છે, ત્યારે આત્માનું અસ્તિત્વ અનુભવવાના પ્રયોગ કયાંય
દૂર છે.
આવા વાતાવરણમાં જે શાંત ચિરો પ્રયત્ન કરશે તેને આત્માનું અસ્તિત્વ દિવા જેવું સમજાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com