________________
સંમોહનના પ્રયોગો
હિનેટીઝમના પ્રાગે પુરવાર કરે છે કે આ બાહા મનબહારના વ્યક્તિત્વ-Personality કરતાં વિશેષ સૂક્ષ્મ તત્ત્વ અંદર રહેલું છે. જેને આંતરમન કે સૂક્ષ્મ મન Subconscious or Subliminal Mind કહે છે.
હિનેટીઝમ પ્રમાણે બાહ્ય મને સ્થલ ઇદ્રિયો વડે જગતનું જ્ઞાન મેળવે છે. સંમેહનનો પ્રયોગ કરનારા માને છે કે માનવી એ દેહમાં રહેલું આત્મતત્વ છે. આ આત્મતત્ત્વને કેટલાક Psycho-dynamism કહે છે.
હિનેટીઝમના પ્રગમાં લેહીના પ્રસારણ Blood Circulation ઉપર કાબૂ ધરાવ તથા નાડીના કે હૃદયના ધબકારા બંધ કરવા, શરીરનું ઉષ્ણતામાન વધારવું કે ઓછું કરવું એ બધું આંતરમન વડે શક્ય છે. અનેક પુરાવા તે માટેના નેંધાયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com