________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાં જે તેમના પહોંચ્યા પહેલાં અગાઉથી તૈયાર થયેલા બિલિંગસૂપ મળતા હાય અને ચાવલ-આદન તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર કરેલા મળતા હોય તો તેમને ભિલિંગરૂપ લેવા ખપે, ચાવલ આદન લૅવેશ ના ખપે.
93
ત્યાં તેમના પાંચ્યા પહેલાં એ બન્ને વાનાં અગાદી તૈયાર થયેલાં મળતાં હોય તો તેમને તે અને વાનાં લેવાં અપે.
ત્યાં તેમના પહેોંચ્યા પહેલાં એ અને વાનાં અગાઉથી તૈયાર થયેલાં ન મળતાં હોય અને તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર કરેલાં મળતાં હોય તે એ રીતે તેમને તે અને વાનાં લેવાં ન ખપે.
તેમાં જે તેમના પહોંચ્યા પહેલાં અગાઉથી તૈયાર થયેલું હોય તે તેમતે લેવું આપે અને તેમાં જે તેમના પહેાંચ્યા પછી પાછળથી તૈયાર થયેલું હોય તે તેમને લેલું ના ખપે, ૨૫૮ વર્ષાવાસ રહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પેઠેલાં નિશ્ર્ચયને કે નિગ્રંથીને જયારે રહી રહીને આંતરે આંતરે વરસાદ વરસતા હોય ત્યારે તેને કાં તા ખાગની એધે નીચે, કાં તે ઉપાશ્રયની ઓથે નીચે, કાં તે વિકટગૃહની નીચે, કાં તેા આડના મૂળની આથે નીચે ચાલ્યું જવું ખપે અને ત્યાં ગયા પછી પણ પહેલાં મેળવેલાં આહાર અને પાણી રાખી મૂકી વખત ગુમાવવાનું ન ખપે, ત્યાં પહોંચતાં જ વિકટકને ખાઈ પી લઇ પાત્રને ચેકખ કરીને સાફ કરીને એક જગ્યાએ સારી રીતે માંધી કરીને સૂર્ય આકી હોય ત્યાં જ જે તરફ ઉપાશ્રય છે તે જ તરફ્ જવું પૈ, પણ ત્યાં જ તે રાત ગાળવી તેમને ના ખપે.
૨૫૯ વર્ષીવાસ રહેલી અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પેઠેલાં નિર્ઝને કે નિગ્રંથીને જયારે રહી રહીને આંતરે આંતરે વરસાદ પડતા હોય ત્યારે તેને કાં તે આગની એથે નીચે, કાં તે ઉપાશ્રયની એથે નીચે, યાવત્ ચાલ્યું જવું ખપે.
(૧) ત્યાં તે એકલા નિગ્રંથને એકલી નિગ્રંથીની સાથે ભેગા રહેવું ના ખપે. (૨) ત્યાં તે એકલા નિચને એ નિગ્રંથીની સાથે ભેગા રહેવું ન ખપે, (૩) ત્યાં એ નિગ્રંથાને એકલી નિગ્રંથીની સાથે ભેગા રહેવું ન ખપે. (૪) ત્યાં એ નિર્ધાને એ નિગ્રંથીઆની સાથે ભેગા રહેવું ના ખપે
For Private And Personal Use Only
ત્યાં કઈ પાંચમા સાક્ષી રહેવા જોઈએ, ભલે તે ક્ષુલ્લક હોય અથવા ક્ષલિકા હોચ અથવા ખીજાએ તેમને જોઇ શક્તા હોય—જાની નજરમાં તેએ આવી શકત્તા હોય—અથવા ઘરનાં ચારેબાજીનાં મારણાં ઉઘાડાં હોય તે એ રીતે તેને એકલા રહેવું ખપે.