SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીનગેત્રી આ ભદ્રાહુ સ્થવિરને પુત્રસમાન, પ્રખ્યાત આ ચાર સ્થવિરે અંતેવાસી હતા, તે જેમકે, ૧ સ્થવિર ગદાસ, ૨ સ્થવિર અગ્નિદત્ત, ૩ સ્થવિર યજ્ઞ, અને ૪ સ્થવિર સોમદત્ત. આ ચારે સ્થવિરો કાશ્યપગોત્રી હતા. કાશ્યપગેત્રી સ્થવિર ગદાસથી અહીં ગોદાસગણ નામે ગાણ નીકળે. તે ગણની આ ચાર શાખાએ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે ૧ તામવિત્તિયા, ૨ કોડિવરિસિયા, ૪ પંડ્રવણિયા અને ૪ દાખખડિયા. ૨૦૮ માઠગોત્રી સ્થવિર આર્ય સંભૂતવિજયને પુત્રસમાન, પ્રખ્યાત આ બાર વિરે અંતેવાસી હતા તે જેમકે, ૧ નંદનભદ્ર, ૨ ઉપનંદનભદ્ર, તથા ૩ તિષ્યભદ્ર, ૪ જસભ, અને ૫ સ્થવિર સુમનભ, ૬ મણિભદ્ર, અને પુરણભદ્ર, અને ૮ આર્થરથૂલભદ્ર, ૯ ઉજજુમતિ અને ૧૦ જંબુ નામના, અને ૧૧ દીધુંભક તથા ૧૨ સ્થવિર પાંડુભદ્ર. માકોત્રી સ્થવિર આર્ચ સંભૂતવિજયને પુત્રીસમાન, પ્રખ્યાત એવી આ સાત અંતેવાસિની હતીતે જેમકે ૧ યક્ષા, અને ૨ યક્ષદત્તા, ૩ ભૂતા, અને તેમ જ ૪ ભૂતદો, અને ૫ સણ, ૬ વેણા, છ રણ આ સાતે સ્થૂલભદ્રની બહેને હતી. ૨૦૯ તમોત્રી આ સ્થૂલભદ્ર સ્થવિરને પુત્રસમાન, પ્રખ્યાત આ બે સ્થવિરો અંતેવાસી હતા. તે જેમકે, એક એલાવ ગોત્રી સ્થવિર આ મહાગિરિ, ૨ વાસિષ્ટગોત્રી સ્થવિર આર્ય સુસ્તી. એલાવવી સ્થવિર આર્ય મહાગિરિને પુત્ર સમાન, પ્રખ્યાત આ આઠ સ્થવિરે અંતેવાસી હતા. તે જેમકે ૧ સ્થવિર ઉત્તર, ૨ સ્થવિર બલિસ્સહ, ૩ સ્થવિર ધન્ડ, ૪ સ્થવિર સિરિ, ૫ સ્થવિર કોડિન્ન, ૬ સ્થવિર નાગ, ૭ સ્થવિર નાગમિત્ત, ૮ વડુક કેશકત્રિી સ્થવિર રોહગુસ શિકોત્રી સ્થવિર ષડુલૂક રાહગુણથી ત્યાં તેરાસિયા સંપ્રદાય નીકળે. સ્થવિર ઉત્તરથી અને સ્થવિર બલિહેથી ત્યાં ઉત્તરખલિસ્સહ નામે ગણું નીકળે. તેની આ ચાર શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, ૧ કોલંબિયા, ૨ સેરિયા, ૩ આણી, ૪ ચંદનાગરી. For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy