SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાદ્રપદ શુદિ પંચમી પહેલાં થઈ શકે, પરંતુ તે પછી નહિ” આ વચન સ્થવિર ભગતે તે સમયની મર્યાદાને લક્ષીને જ જણાવ્યું છે, પરંતુ તેટલા માત્રથી ઉત્સર્ગ–અપવાદની મર્યાદા જાણનાર ગીતાર્થોએ આ સૂત્રને સદા માટે એકસરખું વ્યાપક કરવું ન જોઈએ. અર્થાત ભગવાન શ્રીકાલકાર્યો સમક્ષ જે પ્રકારે પ્રસંગે ઉપસ્થિત થયે તે જ પ્રકારને તેથી ઉલટો પ્રસંગ કેઈ સમર્થ ગીતાર્થ સમક્ષ આવી પડે તો તે, પંચમી પછી પણ સંવત્સરીની આરાધના કરીને આરાધક થઈ શકે અને બીજાઓને પણ આરાધક બનાવી શકે. અને તેમ કરવામાં તે ગીતાર્થ સૂવાજ્ઞાન અને ઉત્સર્ગ–અપવાદની મર્યાદાને સંપૂર્ણ રીતે આરાધે છે, એમ આપણે સમજવું જોઈએ. આ ઉપરાંત સામાચારીનું વ્યાખ્યાન સંક્ષેપમાં નિર્યુક્તિકારે અને સમગ્રભાવે ચૂર્ણિકારે કરેલ હોવાથી તેના અસ્તિત્વની પ્રાચીનતા સ્વયંસિદ્ધ છે, એટલે એ વિષે મારે ખાસ વધારે કહેવા જેવું કશું જ રહેતું નથી. ક૯પવમાં પાઠભેદો અને સૂત્રોનું ઓછાવત્તાપણું કપસૂત્રની પ્રાચીન પ્રતિઓ માં પાઠભેદે અને સૂત્રોનું ઓછાવત્તાપણું ઘણે સ્થળે છે અને વિવિધ રીતે આવે છે. આ બધું ય અમે કલ્પસૂત્રની પાદટિપ્પમાં વિસ્તૃત રીતે આપેલું છે. આમ છતાં ચર્ણિકાર અને તેમને પગલે ચાલનાર ટિપ્પનકકારે તેમના યુગની પ્રાચીન પ્રતિઓને આધારે જે પાડો સ્વીકારીને વ્યાખ્યાન કર્યું છે તે પાકને સમાવેશ ઉપર જણાવેલ પાટટિવણમાં મોટે ભાગે થતા નથી. એટલે તે પાઠભેદને તારવીને આ નીચે આપવામાં આવે છે. ચૂર્ણકારે સ્વીકારેલા પાઠભેદે सूत्रांक मुद्रित सूत्रपाठ चूर्णपाठ पुत्परतावरत्तकालसमयसि पुत्ररत्तावरतसि ૧૪ -નુવपट्रेहिं कुसलैहि मेहावी हि जियः पटेहि णिउणेहि जिय. उपहोदएहि य (તેથી) મનnળતા આદિ સામાસિક વાકય અસ્તવ્યસ્ત ૧૦૭ पित्तिज्जे पेत्तेज्जए १२२ अंतरावास अंतरवास १२३ अंतगडे (નથી १२६-२७ सूत्र પૂર્વોપર છે. पज्जोसबियाणे पज्जोसविए ૨૮૧ अणदावधिस्स अटाणबंधिम्म For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy